________________
સત્તરમી સદી
[૫૭]
દયા કુશલ ધન્ય ગુરૂ હીર ધન્ય ધન્ય તપગચ્છ એ,
ધન્ય જેસંગ જગમઈ વદીતુ; સાહી અકબર સદસિ જિણઈ નિજ અતુલબલિઈ,
થાપી જિનધર્મ વરવાદ જીત્યુ. ૧૩૯ ધ. કુમતિમુદ્દાલ જય વાદીતાલ તું,
અસમ સાહસીક તું સુદ્ધ ભાષી; હેમ ગુરૂ જેમ તઈ એણુઈ દુસમ સમય,
જઈનસાસન તણું માલ રાખી. ૧૪૭ ધ. આગ૨ સહરિ શ્રી પાસ પસાઉલઈ,
સંવત સોલ ઉગણપચાસઈ, કલ્યાણકુશલ ગુરૂરાજ કલ્યાણકર, સીસ દયાકુશલ મનરંગિ ભાસઈ.
૧૪૧ ધ. (૧) સં.૧૬૭૯ ફા. વદિ ૨ શનૌ ગણિ નયકુશલ વાચન કૃતિ. કવિની સ્વહસ્તલિખિત પ્રતિ લાગે છે. પ.સં.૧૦-૧૧, જે.શા. દા.૧૩ નં.૩૦. (છેલ્લે કવિનું વિજયસેનસૂરિનું ગીત છે.) (૨) પ.સં.૧૦, પ્રતિ ૧૭મી સદીની, જય. પિ.૫૮. (૩) વિદ્યા. (૧૨૧૪) તીર્થમાલા સ્ત. [અથવા પૂવદેશ ચૈત્યપરિપાટી સ્તવ
૨.સ.૧૬૪૮ આદિનાં પાનાં નથી સાંપડયાં. અંત – મથુરા દેખી મન ઓલસુ, મનહર થંભ જીહાં પાંસહ.
ગૌતમ જબુ પ્રભુ શ્યામ, જિનવરપ્રતિમા ઠામઠામ. ૪૦ મૂલ તીરથ વંદુ અતિ ઘણું, તે સઘલાં સેતામ્બર તણા, તીરથની એ રચના જેએ, આપમતે મત વાચો કોએ. ૪૧ સંવત ૧૬૪૩ દસી, અધકારી હુઉ દેવસી, ખમણગ-વસહીએ કીધા જેણ, રખે ભ્રમ કે ભૂલે તેણ. ૪૨ ચંદ્રકીરત નામે આએસ, સમતશિખર ગિરિ કીયો પરસ, મૂકી મૂરત ડીગાબર તણું, સંવત ૧૬ અડતાલે ઘણું. ૪૩ નવદે ખતપતી જે કે અ, પરતંત્રે ઘર ન વસે એ, જે પણ સાચુ હુવે સહી, ઉપદ તીહાં કે કરવી નહી. ૪૪ તીરથ દીઠે નિરમલ બુધ, તીરથ દીઠે સમકિત સુધ,
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org