________________
દયાકુશલ
[૫૬] જૈન ગૂર્જર કવિએ ૨ સ્વાધીન કર્યા હતા. મોટા મોટા રાજા-રાણાએ તેની સેવા કરતા. રોમી, ફિરંગી, હિંદુ, મુલા, કાજી, પઠાણ અને એવું બીજું કેઈ નહતું કે જે તેની આજ્ઞા લોપી શકે. આ રાસમાં અકબરબાદશાહે વિજયસેનસૂરિના ઉપદેશથી કરેલાં કાર્યોનું પણ વિસ્તૃત વર્ણન આપેલું છે. જુઓ “સૂરીશ્વર અને સમ્રાટ’ પૃ.૬૮ અને ૧૬૩, આદિ – શ્રી કલ્યાણકુશલ ગ. ગુરૂભ્ય નમઃ
સરસતિ મતિ અતિ નિરમલી, આપુ કરીય પસાય, જેસંગજી ગુણ ગાવતાં, અવિહડ વર દિલ માય. નાડેલાઈ નગરી ભલી, ધનધન શ્રી એસવંશ, સાહ કમાકુલિ ચંદલુ, સુરનર કરઈ પ્રસંસ. ધન કેડમદે જનમિઉ, તપગચ્છ તુ સુલતાન, અધિકઅધિક જિઈ સદા, વાધઈ જુગહ પ્રધાન. જસ મુખ સારદચંદલુ, છહ અમીનું ઘેલ, દંતપંતિ હીરા જિસી, અધર સકુંકુમ રોલ. અતિ અણીઆલી આંખડી, વાંકી ભમહ કમાન, સરલ સંકોમલ નાસિકા, મેહે ભાવિક સુજાણ. ગજગતિ ચાલઈ ચાલતુ, સકલ કલા ગુણપૂર, ગૌતમ સમ ગુરૂ જગિ જયે, નામ અને પમ તૂર. શ્રીગુરૂ હર સદા જ, તાસ તણું એ સીસ, રાસ રચું રલીઆમણું, પ્રભુમિ જિન ચઉવીસ. કલ્યાણકુશલ પંડિત જ, સકલ પંડિત સિરિ લહ,
દયાકુશલ તસ પય નમી, સકલ કરઈ નિજ જીહ. અંત – શ્રી વિજયસેન સુરિંદ, ચિર નંદુ મહા મુણિંદ,
જસ ગુણકુ ન લહું પાર, સોહમ જબ અવતાર. ૧૩૪ સકલ પંડિત શિરતાજ, કલ્યાણકુશલ ગુરૂરાજ, જ્ઞાની ગુણવંત મુનીશ, શ્રી મેહ મુનીંદકુ સીસ. ૧૩૫ સાહ લટકણ સુત ગુણનિલુ, લીલાદે જસ માય, કલ્યાણકુશલ ગુરૂ ભેટતાં, દારિદ્ર દૂરિઈ જાય. ૧૩૬ અહનિસિ જપતાં ગુરૂ નામ, સીઝઈ મનવંછિત કામ, કહઈ દયાકુશલ તસ સીસ, સુપ્રસનહ ગુરૂ નિસદીસ, ૧૩૭
રાગ ધન્યાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org