SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૯] મતિ દ્વપ્રતિષ્ઠામાં આ આચાર્ય હતા. તે રાજસીએ એક દેરાસર ઉપર નવ લાખ મહમુદી પચી અને બીજા મોટા ૨૧ પ્રાસાદ કરાવ્યા તેની પર ૮૪ લાખ કેરી ખચી. આ આચાર્ય આગરામાં ચોમાસું હતા ત્યાં એમના ઉપદેશથી કેનપાલ અને સોનપાલે ઘણું ધન સાત ક્ષેત્રે વાપર્યું, શ્રી સમેતશિખરજીને સંધ કાઢયો ને યાત્રા કરી સં.૧૬૭૧. આ આચાર્ય સં.૧૭૧૮માં ભુજમાં ૮૫ વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ થયા. વધુ વૃત્તાંત “મોટી પઢાવલિ'માં તેમજ તેમના પર ઉદયસાગરે રાસ સં.૧૮૦૨માં રચેલે પ્રગટ થયો છે. તેમાંથી જોઈ લેવું. (૧રર૯) વીશી (૨૦ વિહરમાન જિન સ્તુતિ) આદિ– શ્રી સીમંધર સાંભલઉ, એક મેરી અરદાસ સુગુણ સેહાવા તુમ વિના, ૩ણી હાઈ છ માસે, જીવન જગધણું અંત – કલ્યાણસાગર પ્રભુ નું રમિજી, હરીય ફરી મુઝ મીટ. ૫. તું. –ભુજંગ સ્વામિ ગીત. દરસન ઘઉ જિનવર તુહે, ભગવંત વછલ ભગવંત રે, કલ્યાણસાગર પ્રભુ માહારા, અતુલીબલ અરિહંત રે. ૬. ઘ. ૨૧ (૧) સં.૧૭૧૭ ભુજ નગર મળેલિ. મુનિ ભક્તિસાગરેણ- ૫.સ.. ૩-૧૭, સીમંધર. દા.૨૦ .૬૩. (૨) પ.સં.૭-૧૩, આ ક.ભં. (૩) પ.સં.૪, લીભ, દા.૨૩. [લી હસૂચી (અપૂર્ણ), હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૭ તથા ૪૮૯-૯૦, ભા.૩ ૫.૪૬૭ તથા ૯૭૦. ભા.૧ ૫.૪૭ પર વીશીનાં ૧૪ ગીતો મળે છે ને બાકીનાં છ સૌભાગ્યને પૂરાં કરેલાં છે એવી નેંધ કરવામાં આવેલી, પરંતુ પછીથી ધેલી હસ્તપ્રતમાં આ સ્થિતિ હેવાનું જણાવ્યું નથી, તે ઉપરાંત ન અંતભાગ ને છે. વસ્તુતઃ હજૈજ્ઞાસૂચિની પ્રત બધી સ્તુતિમાં “કલ્યાણસાગર” નામછાપ આપે છે. કલ્યાણસાગરને નામે “અગડદત રાસ” નોંધાયેલ તે એમના શિષ્ય સ્થાનસાગરની કૃતિ હેવાનું સમજાતાં અહીંથી, રદ કરેલ છે. જુઓ હવે પછી સં.૧૬૮૫ના ક્રમમાં.) ૫૭૬. મતિચંદ્ર (ગુણચંદ્રગણિશિ) (૧૨૩૦) કમગ્રંથ બંધસ્વામિવ બાલા. અયં હિ બંધસ્વામિત્વ, બાલબાલ્પવિસ્તરઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy