________________
સત્તરમી સદી
[૨૫૧]
રતચંદ્ર
કૃતિના કર્તા એમને માનવામાં ખાટુ નથી. પહેલી કૃતિના રચનાસંવતદ કે શબ્દો ૧૬૨૮ કે ૧૬૪૮ જ બતાવે પરંતુ ૧૬૫૮ના તફ થયા છે તે જિનચંદ્રસૂરિને સં.૧૯૪૯માં યુગપ્રધાનપદ મળ્યું હતું એવી માહિતીને કારણે.
૫૬૫, રત્નચંદ્ર (વડતપગચ્છીય સમરચ'દ્રશિ.)
(૧૨૦૮) પચાખ્યાન [અથવા ૫'ચત`ત્ર ચોપાઈ ૨.સ'.૧૬૪૮ આ.૫ શિન (૧) પ.સં.૧૦૮, બાંડિયા સંગ્રહ ભીનાસર. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૮૮).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૯૦]
૫૬૬. લલિતપ્રભસૂરિ (પૌ. ભુવનપ્રભ-કમલપ્રભ-પુણ્યપ્રભ–વિદ્યા
પ્રભસૂરિશિ.)
આ કવિ પૂર્ણિમાગચ્છતી પ્રધાનશાખામાં થયા છે એવું પ્રતિમાલેખેા પરથી જણાય છે. તેમના ગુરુના ગુરુ પુણ્યપ્રભસૂરિના સ.૧૬૦૮ના પ્રતિમાલેખ મળી આવે છે. (જુએ લેખાંક ૧૨૪) અને ખુદ કવિને પ્રતિમાલેખ સં.૧૯૫૪નેા મળી આવે છે. (જુએ લેખાંક ૧૦૧ ધા.પ્ર.સ. ભા.૧) કવિના લેખ આ પ્રમાણે છે:
સ.૧૬૫૪ વર્ષે માધ વિ ૧રવૌ શ્રી શ્રીમાલજ્ઞાતીય દેસી વીરપાલ ભાર્યા પુજી સુત દેસી રહિઆર્કત શ્રી સૌભવનાથબિંબ કારાપિત શ્રી પૂર્ણિમાપક્ષે પ્રધાનશાખાયાં શ્રી વિદ્યાપ્રભસૂરિ પદે શ્રી લલિતપ્રભસૂરિભિઃ પ્રતિષ્ઠિત
આ લેખ ચાણુસમા ગામના મંદિરમાં ધાતુની પંચતીથી પર છે. (૧૨૦૯)+પાટણ ચૈત્યપરિપાટી ૨૩ ઢાળ ર,સ.૧૬૪૮ આસે વ.૪ રિવ આદિ
ચપઇ
-
અત -
સયલ જિજ્ઞેસર પ્રણમી પાય, સરસતિ સહગુરૂ હઈડઈ ધ્યાઇ, પાટણ-ચૈત્યપરિવાડી કહ્યું, જિનબિંબ નમતાં પુણ્ય જ લહું. ૧
ચાલ ૨૩
ગછિ પૂનિમ રે શાખા ચદ્ર વખાણીએ રે, શ્રી જીવનપ્રભસૂરિ, ગુણરયણે રે (૨) જલનિધિ જિમ હુઇ ગાજતુ રે;
તિમ સાહઇ રે કમલપ્રભ સૂરીસરૂ રે, તસુ પતિ પુણ્યપ્રભસૂરિ, દીપઇ રે (૨) તેજે દિનકર રાજતુ રે.
Jain Education International
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org