SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ લમ્પિકલાલ જૈન ગૂજરૃર કવિએ : ૨ દશમી વવ્વરપુરે (?) વાવરામાં આદિ – અજર અમર અકલ`ક જિન, આદિ અનાદિ અનંત, તારક ત્રાતા ત્રિજગ-ગુરૂ, પય પ્રભુમી ભગવત. ઉવીસય જિવર નમી, ગૃહુર ગેય્યમસાંમિ, ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપજઇ, પ્રહ સમિ લેતાં નામ. સાંનિધ કરિ શ્રુતદેવતા, અક્ષર આણુઇ ડાય, કુયર કૃતમાં ગાયસુ, શ્રી સRsગુરૂ સુપસાયુ. પચસયાં દીનાર દે, પદ લીધઉ બહુ મેાલિ, પિતા પવા પુત્રનઈ, નિસિ નીશરીયઉ ખેાલિ. દાંન તણુઈ સુપસાઉલે, પરણી ત્રિઅે નાર, ત્રિù પદ્મ તિણિ પામીયા, સુહુઉ ચરિત સુવિચાર. અંત - એહ ચરિત્રથી સંબંધ ઉપર્ધા, રાસ ભવિયણ મેં કર્યાં, મેં કર્યાં રાસ ઉલ્હાસ જુગતે જેહ નર ભાવે સુણે. તસુ ઋદ્ધિ નવનિધિ સિદ્ધિ સૌંપન્ન વેગિ આવે અગણે, રિષિરાજ મેટા નહીય ખાટા દેશ ઈંટા કને, જિષ્ણુ યુગતિ વામિ સુગતિ પામી ધ્યાન ધરિ નિજ શુભ મને. ૪૦૪ ગુરૂએ ગુણનિધિ ખરતરગચ્છધણી, શ્રી જિનચંદ્રસૂરિ શિરામણુિ, ગચ્છધણીય જુગવર જૈન શાણુ સાહિ અકબર માનિયા, તસુ વિજયરાજે સુકૃત કાજે સાધુ સુગુણ વખાણીયે. સિરિ કિત્તિયરયષ્ટ્ર સૂરી...દ પાટે હ`વિશાલ વાચક થયા, હષધમાં વાચક તાસુ પાટે સાધુમ`દિર ગુણનિલે તાસુ સીસ લિ વિમલરંગ મહામુણી, સીસ સુરિ કહે લબ્ધિકલ્લાલ ગણિ, સંવત સેાલ પઈસિડ વરસઈ, વિષયદસમી વાસરે, વવેર (વાવરા) પુરવર રાસ રચીયા, શાસ્ત્રસંમત સાદરે; શુદ્ધ કરિય ભણિયેા મયા કરિયા સંત સજ્જન જે ગુણી, વાંચતાં સુણતાં સુચિર ન, જામ સાયર દિનમણિ. (૧) લિ. રાજનગર મધ્યે અભયકુસલેન. પુ.સં.૧૯-૧૩, અનંત ભ. નં.ર. (૨) મેડતા નગરે લિ. પ.સ....૧૭, હરિસાગરસૂરિ પાસે વિકા, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૮૪–૮૯. લબ્ધિકલ્લાલ પાતાને કુશલકલ્લેાલ ઉપરાંત મિલર`ગના શિષ્ય તરીકે પશુ ઉલ્લેખે છે એટલે પહેલી Jain Education International [૫૦] For Private & Personal Use Only ૧ ૨ ૩ ૪ ૫ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy