SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૪૯] લમ્પિકલ્લોલ આગ્રહ અતિ શ્રી સંઘનઈ એ, અહમદાબાદ મઝારિ, સ. રાસ રચ્યઉ રળિયામણુઉ એ, ભવિયણ જણ હિતકાર. સ. ૧૩૫ પઢઈ સુણઈ ગુરૂગુણરસી એ, પૂજઈ તાસ જગીસ, સ. કર જોડી કવિયણ કહઈ, વિમલરંગ મુનિ સીસ. સ. ૧૩૬ (૧) લબ્ધિકલોલ મુનિભિઃ સ્તંભતીર્થે પં. લકિમી પ્રમોદ મુનિનામાનં. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૫૯થી ૭૮. (૧૨૦૬) રિપુમન (ભુવનાનંદ) રાસ ૨૦૮ કડી .સં.૧૬૪૯ વિજયા દશમી ગુરુ પાલણપુરમાં આદિ– આદિ જિણેસર આદિ કર, સતીસર ગુણવંત, નેમિ પાસ સિરિ વીર જિણ, પ્રણમી શ્રી ભગવંત. ૧ અત – પામી સંઘ તણુઉ આદેસ, જાણી સમ તણઉ લવલેસ, રિપુમનનઉ રચીઉ રાસ, ભણતાં ગુણતાં લીલવિલાસ. ૨૦૦ શ્રી ખરતરગચછગયણદિણંદ, ઉદયઉ શ્રી જિનચંદ સુરીંદ, વાદી-ગજભંજણ કેશરી, સાનિધિ તાસુ રઉ મઈ ચરી. ૧ કીતિ રતનસૂરિ શાખઈ જયઉ, હર્ષવિશાલ તસુ વાચક થયઉં, હર્ષધમ વાચક તસુ સીસ, સાધુ મંદિર તસુ પાટ જગીસ. ૨ વિમલરંગ તસુ શિષ્ય સુજાણ, સુગુણ ૩ણુ ગુણ કેસરી ખાંછુિં, તસુ સવિનય કુશલકલ્લોલ, સીસ સુપરિ કહઈ લલ્પિકલાલ, ૩ ચંદ્રપ્રભ જિન સાનિધિ કરી, રઉ રાસ મુનિ ઉલટ ધરી, પાલણપુર વર નયર મઝારિ, શ્રી સરસતિ સામણિ આધારિ. ૪ સંવત સેલ ગુણપચાસઈ સંણિ, વિજયાદશમી ગુરૂવારિ વખાણિ, તિણિ દિન કીધઉ એહ જ રાસ, સાંભળતા સવિ પહુચઈ આસ. ૫ અધિકઉ ઉછઉ બોલિઉ જેહ, જિનવર શાખિ ખમાવું તેહ, કૃપા કરી મુઝ ઊપરિ બહુ, ખરૂં કરીનઈ ભણિજ્યો સહુ. ૬ અંતરિ આણ્યા સરસ સંયોગ, ગાથા દૂહા કાવ્ય સિલેગ, કવિમતિ કાંઈ શાસ્ત્રવિચાર, સુધ કરિયે પંડિત સુવિચાર. ૭ સાયર છું જિહાં મેરૂ ગિરિંદ, ગ્રહગણ તાસ જિહાં રવિચંદ, તિહાં લગિ નંદઉ એહ પ્રબંધ, ભણતાં ગુણતાં નિતુ આણંદ. ૮ (૧) પ.સં.૮–૧૫, રો.એ.સો. બી.ડી.૧૯૧ નં.૧૯૫૬. (૨) એક ગુટકા, જિ.ચા. (૧૨૯૭) કૃતક રાજર્ષિ ચોપાઈ ૪૦૭ કડી .સં.૧૬ ૬૫ વિજયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy