SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અત - લમ્પિકલ્લોલ [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૨ તાસ પાર્ટિ ચસિદ્ધિમાં, ગ૭ ખરતર જયકાર. ૩ સંવત સેલ બારેત્તરઈ, જેસલમેરુ મઝાર. શ્રી જિનમાણિકસૂરિને, થાપિઉ પાટ ઉદાર. માનિઓ રાઉલ માલદે, ગુણગિરૂઓ ગણધાર, મહીયલિ જસુ યશ નિરમલે, કોય ન લેપઈ કાર. તેજિ તપદ જિમ દિનમણિ, શ્રી જિનચંદ્ર સૂરીશ, સુરપતિ નરપતિ માનવી, સેવ કરઈ નિશદીશ. યુગપ્રધાન જગિ સુરતરૂ, સૂરિશિરોમણિ એહ, શ્રી જિનશાસનિ સિરતિલે, શીલ સુનિમ્મલ દેહ. પૂરવ પાટણ પામિયા, ખરતર બિરૂદ અભંગ, સંવત સેલ સતતરે (૧૬૧૭), ઉજવાઈ ગુરૂ રગિ. ૮ સાધુ વિહારે વિહરતાં, આયા ગુરૂ ગુજરાતિ, કરઈ ચઉમાસ પટણે, ઉચ્છવ અધિક વિખ્યાત. રાગ ધન્યાશ્રી ઢાલ કનકકમલ પગલા ઠવઈ એ. પ્રગટ પ્રતાપી પરગડે એ, સૂરિ વડે જિણચન્દ, કુમતિ સવિ દૂરે ટલ્યા એ, સુન્દર સોહગકન્ડ. ૧૨૭ સદા સદ્ગુરૂ નમો એ, ઘઈ અકબર સુમાંન, સદા. આંકણું. જિનદત્તસૂરિ જગ જાગતઉ એ, ગુરૂને સાનિધકાર, શ્રી જિનકુશલસૂરીશ્વરૂ એ, વંછિત ફલ દાતાર. સ. ૧૨૮ રહડ વંશઈ ચંદલઉ એ, શ્રીવન્ત શાહ મલ્હાર. સ. સિરીયાદે ઉરિ હંસલઉ એ, માણિકસૂરિ પટધાર. સ. ૧૨૯ ગુરૂને લાભ હુયા ઘણુ એ, હાસ્યઈ અવર અનંત, સ. ધરમ મહાવિધિ વિસ્તરઈ એ, જિહાં વિહરઈ ગુણવંત, સ. ૧૩૦ અકબર સમવડિ રાજયઉ એ, અવર ન કોઈ જાંણ, સ. ગરપતિ માંહિ ગુણનિલઉ એ, સૂરિ વડઉ સુરતણુ. સ. ૧૩૧ કવિયણ કહઈ ગુણ કેતલા એ, જસુ ગુણ સંખ ન પાર, સ. ચિરંજીવઉ ગુરૂ નરવરૂ એ, જિનશાસન આધાર, સ. ૧૩૨. જિહાં લગી મહીયલિ સુરગિરિ એ, ગયણ તપઈ શશિ સૂર. સ. જિનચંદસૂરિ તિહાં લગઈ, પ્રતા પૂન્ય પહૂર, સ. ૧૩૩ વસુ યુગ રસ શશિ વત્સરઈ એ, જેઠ વદિ તેરસ જાણિ, સ. શાંતિ જિનેસર સાનિધઈ એ, રાસ ચડિઉ પરમાણિ, સ. ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy