________________
સત્તરમી સદી
[૨૭]
લબ્ધિકલ્લોલ ખેંગારના સેવક એટલે આશ્રિત કવિ ગણવા એ પ્રશ્ન છે.] ૫૬૪. લધિકલ્લોલ (ખ. કીરિત્નસૂરિશાખા હર્ષવિશાલ–
હર્ષધર્મ–સાધુમંદિર–વિમલરંગ-કુશલકલેલશિ.) રે.એ.સો.માં “ઉત્તરાધ્યયન વૃત્તિની એક પ્રત છે તેના લેખક આ કવિની પરંપરાના હાઈ આ પ્રમાણે જણાવે છે:
શ્રી ભૂગ્નિમુનિ ચંદ્રાખે (૧૭૩૧) વર્ષે ફાગણ સુદિ ચતુર્દશી તિર્થી માતષ્ઠવારે શ્રી ખરતરગચ્છાધિરાજ શ્રી ભટ્ટારક શ્રી જિનચંદ્ર વિજયરા.
આચાર્યા જિનશાસનન્નતિકરાર શ્રી કીર્તિ રત્નાહવયાઃ શ્રીમદ્દ હર્ષવિશાલવાચકવરાસ્તછિષ્ય મુખ્યાસ્તતિઃ તદ્દામાલપદ્મસૂર્યસદશાઃ શ્રી હર્ષધર્માભિધાઃ શ્રીમદ્ વાચક સાધુમંદિરવરા જાતા: તતઃ તપદે. તેષાં વિનેયા વિમલાદિરંગા માન્યા બભૂવુર્મનિસત્તામાનં શ્રી લબ્ધિકોલગણિરૂદીયે, પભવત વાચકવર્ગવર્યઃ તત શિષ્યા પાઠકાગ્રણ્યઃ શ્રીમલલિતકીયઃ અભૂવન સર્વવિદ્યાસુ ચતુર્દશસ પારગાઃ તેષાં વિનેયેષુ ચતુષે મુખ્યાઃ શ્રીમત્પદ વાચકમાદધાના શ્રી હરરાજગુર બભૂવઃ સમગ્રચારિત્રગુણું પ્રધાના શ્રીમદુદયહર્ષાખ્યાસ્ત૫ટ્ટે કવિ પુંગવાઃ
જયંતિ જગતીપીઠે સાંપ્રત ગુર મમ. તશિષ્ય પં. કપૂરલાભ મુનિ ૫. પ્રવર ભક્તિવિશાલ ગ. મુનિ પં. એમનંદન મુનિ પં. મતિવિમલ મુનિ તન્નાતૃ પક્ષેમવિમલ મુનિ સહિતૈઃ સપરિવાપઠનાર્થ લિખિતં હિતાય ક્ષેમાય લેખક પાઠકઃ શ્રી. (૧૨૦૫) + શ્રી જિનચંદ્રસૂરિ અબર પ્રતિબંધ રાસ (એ.) ૧૩૬
કડી ૨.સં.૧૬૪૮(૫૮) જેઠવ.૧૩ અમદાવાદમાં આદિ
દેહા રાગ અસાવરી. જિનવર જગગુરૂ મન ધરિ, ગાયમ ગુરૂ પણ મેસુ, સરસ્વતી સદગુરૂ સાનિધઈ, શ્રી ગુરૂરાસ રચેસ વાત સુણે જિમ જનમુબઈ, તે તિમ કહિસ જગીસ, અધિક છે જે હુવઈ, કેય કરે મત રીસ, મહાવીર પાટઈ પ્રગટ, શ્રી સેહમ ગણધાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org