________________
સુજી
[૨૪]
તાસ શિષ્ય નિર્મલ મતિ જાકા, મુનિ ફેર જગ ભાવદા, તસુ સુત લઘુ ગુરૂભાઇ ૫રમા, શીલ તણા ગુણુ ગાવ દા. રખી શ્રાવક ભ ઉત્તમ, જૈન ધમ યિત દયાવદા, પરમે મુનિ ચેમાસાકીન્હે, સકલ સંધ મન ભાવદા.
જૈન ગૂર્જર કવિઓ : ૨
લસ
મઈ સીલ ગાયા સકલ ભાયો તેમ માટે જગતમે, નરનારી પાલે મન ઉજલે ભાગવે સુખ મુક્તિ નરનારી ભણુસે ભાવે સુણસે સીલના અધિકાર એ, ઉત્તમ ગતિ જીવ તેહ પાવઇ, સંધ જયજયકાર એ.
(૧) જૈ.વે.ભ. જયપુર ૪.૫૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૯૧-૯૨.]
Jain Education International
૯૪
For Private & Personal Use Only
૯૫
૫૬૩. સૂજી (લેાં, રતનશીશિ.) (૧૨૦૪) શ્રીપૂજ્ય રત્નસિ‘હુ રાસ (ઐ.) ૪૪ કડી ૨.સ.૧૬૪૮ ૧.
વ.૧૩ તાલનગરે મેવાડ
સ્ત્રીનું નામ બાઈજી, તેને તજી હાલારમાં નવાનગરમાં શ્રીમાલી વશે સૂરાજી સાહજિવ તને, સ્ત્રી હવદેથી રતનકુમાર થયા. નરપતિની પુત્રી સાથે સગપણુ. તેને તજી દીક્ષા લીધી.
આદિ– સરસતિ સામેણુ ઘઉં મતિ માય, હંસગણિ ગતિ આપા ભાય. ગૂણુ ગીમાં તણાં ગાયસ્ય, ગ્રુપતિ અક્ષર આણુયા ઠાય તુ, ગુણુ રતનાગર ગાયશ, એ આંકણી. અંત – સંવત સાલ અડતાલિછ જાણિ, માસ વિશાખ તે સગ્ર વખાણિ, તિહાં વદિ તરસિ ાણુયા, રતનસી ઋષિ ધર્માં સંયમભાર તુ.
ગૂ. ૪૨
તાલ નગર સેવાડ મઝારિ, પ્રતપિજી સંધલરાવ ખેગાર, સેવક સૂક્ષ્મ વિનવઇ, રચ્યઉ રાસ અતિહિ સુખકારી કિ. શૂ. ૪૩ સંધ ચતુવિધ દીય છિ આસીસ, રતનસી છયે કૈાડિ વરીસ, કાડયા તા ઊપરિ જાણયા, અનુક્રમ વસયા મૂતિ મઝાર તુ. ગૂજી રતનાગર ગાયસ્ય, ૪૪ (૧) પ.સં.ર-૧૭, ઈડર ભ. નં.૧૬૭. [મુપુગૃહસૂચી (‘સૂજઉ’ને નામે).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૮૯-૯૦. દીક્ષાતિથિને અહીં રચનાતિથિ ગુણી છે એમ દેખાય છે. તે ઉપરાંત ‘જી'ને રતનશીશિષ્ય ગણવા કે
૯૬
www.jainelibrary.org