SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૪૫] (૧) પ.સં.ર, મુકનજી સ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૮૩-૮૪.] ૫૧. મલ્ટિદેવ (૧૨૦૨) કવિપાક રાસ ૨.સ.૧૬૪૮ (૧) માણેક ભ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૯૦. મલ્લિદાસ (અહીં નં.૪૦)ને નામે ‘જિનરત્નકાશ’ ‘ક વિપાક' નામની કૃતિ નોંધે છે, જે સસ્કૃત હોવાની પણ શકયતા છે. એ જોતાં ઉપરની માહિતી કદાચ અનધિકૃત હોય.] ૫૬૨. પરમા (લે. શ્રીપત–તેજસિંહ- સાભા મેાલ્ડા-વીરજી ધર્મદાસ-ભાનુ-ચતુર્ભુજ-રાજસિંહશિ.) (૧ર૦૩) પ્રભાવતી ચોપાઈ (શીલ વિષયે) ર.સ`.૧૬૪૮ મહા શુદ ૧૦ શનિવાર મહિલદેવ ૮૬ અંત – સંવત સતરહ સય ઉનતાલ, માસ કુમાર સુહાવદા, સુદિ દશમી થિર થાવરવારે, સીલ તણાં ગુણુ ગાવ દા. દિનદિન પ્રતા શ્રી ગચ્છનાયક, શ્રીપત પટે ભાવદા, સાધુ સુધર્માંતે ગતિ ચલે, ગુણ છત્તીસ સુહાવદા. આચારજ ચિર જીવા તેજસિ`ઘ, ચૌરાસી ગચ્છ ગુણુ ગાવંદ., તાસ ગુચ્છ થેવર અતિ ઉત્તમ, તપજપક્રિયા-દ્વિપાવ દા, સાણા રહેણા મુનિવર સાહે, સાધુ-ધર્મ જીતાવ`દા, તાસ પટ થવર થિર થપ્યા, વીરજી સંઘુમન-ભાવદા. તાસ પટ સાધુગુણુગત, શ્રુતજ્ઞાને સેાહાવંદા, જે ધર્મદાસ થવર ગુણ ગાવે, સુખસ`પદ નિત પાવંદા. તાસુ સુશિષ્ય ગુને અતિ ઉત્તમ, થેવરપદે સુહાવદા, ભાનુ ભાનુ સમ તેજ વિરાજે, ચતુર્વિંધ સધ ગુણ ગાવ દા તખત ચતુર્ભુજ ગુરૂ થિર થાયા, જિમ વીર સુધઞ જિન દા, ચવિધ સંધમાં જયા સાઢું, જો તારા ખિચ ચંદા. તાસ પાટ અવિચલ ચિરજીવા, ખિમા ક્રિયા મન દેદા, ગુણુ સત્તાવીસ જામે. રાજે, સકલ સાધુ મહિ ઇંદા. ..તરનારી કે વૃંદા, ૯૦ ૯૧ દિનદિન પ્રતપા શ્રી ગુરૂ મેરા, શ્રી રાસિંધમુનિંદા, Jain Education International For Private & Personal Use Only ૮૫ ८७ ८८ ૮૯ ૯૨ ૯૩ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy