________________
વિસલવિનય
૫૬૦. વિમલવિનય (ખ. ગુણુશેખર-નયર’શિ.) નયરંગ જુએ નં.૪૮૫,
(૧૨૦૧ ૭) અનાથી સાધુ સધિ ગા.૭૧ ૨.સં.૧૬૪૭ ફાગણુ શુ.૩ કસુરપુરમાં
-
આરૢિ– શ્રી જિનશાસનનાઇક નીક, સિદ્ધિવધૂ સિરિ સુંદર ટીકઉ, યુદ્ધમાન જિતવર મનિ ધ્યાઈ, સાધુ સવે સમરું સુખદાઈ. ૧ વીસમઉ ઉત્તરાધ્યયન વિચાર, નાથ અનાથી તણૐ અધિકાર, સૂત્રસાખિ ગુરૂમુખિ જિમ સુણીયઇ, તિમ સંબંધ સયલ એ ભણીઇ, અંત – જસુ મહિમા(પા. સાસણુ)નિધિ એડ મુણુિં, ગુણ ભણતાં નિત પરમાણુ. સંવત સેલ સઈ સતતાલે, ફાગુણુ ત્રીજ દિવસ અજૂઆલઇ. શ્રી સુરપુર વર મન માહે, સાલમ શાંતિ જિજ્ઞેસર સેહે, શ્રી જિનશાસણુ એહુ મહંત, શ્રી જિનચદ્રસૂરિ જયવત. ૬૯ સહગુરૂ શ્રી ગુણુશેખર સીસ, વાચક શ્રી નચરંગ જતીસ, તાસ પસાય લહી ચિત્તય ગઇ, વિમલવિનઇ પભઇ મનર ગઇ. આગમ-અરથ જુગતિ સુવિચારી, એ સંબધ કહ્યો જયકારી,
[૨૪૪] જૈન ગૂર્જર કવિએ : ર
જે ભાવદ્ય ગાવઇ નરનારી, તે પામઈ સુખ સંપતિ સારી, ૭૧ (૧) પ.સં.૮-૯, હા.ભં. દા.૮૨ નં.૧૩૮. (૨) ૫. જૈન શ્વે. ભ. જયપુર યા.૬૪. (૩) પ.સં.૪, પ્રતિ ૧૭મી સદીની, મહિમા પેા.૮૬. (૪) ૫.સ.૨, અભય. ૪ નં.૨૬૮. (૫) ભાં.ઇ. સન ૧૮૯૧-૯૫ નં.૧૫૭૫ (૬–૭) સુંદર લિ. વીકાનેર, ૫. જ્ઞાનવલ્લભ લિ. ૫.સ.૩, અભય, નં.૩૧૮૬[ડિકૅટલાગભાઇ વા.૧૯ ભાર.] (૧૨૦૧ ખ) અન્નક રાસ ગા.૬૬ ૪ ઢાલ આદિ- વમાન ચઉવીસમઉ, જિન વંદી જગદીસ, અરહ”નક મુનિવર ચરિત્ર, સૃિ ધરીય જંગીસ,
અંત – શ્રી ખરતરગચ્છ દીપતા, શ્રી જિનચ'દ મુણીંદ, જયવતા જિંગ નિષ્ણુએજી, દરસણુ પરમાણુ ૬. શ્રી ગુણશેખર ગુણનિલઉ, વાચક શ્રી નચર ગ, તાસુ સીસ ભાવઈ ભણુઈજી, વિમલવિનય મનરગિ એ સાઁબધ સુહામણેાજી, જે ગાવઈ નરનારિ, તે પામઇ સુખસદાજી, દિદિન જયજયકાર.
Jain Education International
For Private & Personal Use Only
૧
૬૪
v
૬૬
www.jainelibrary.org