SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૩] હેમાણુ ઢ સીસ તાસુ મુનિ હંસાણું હૈં, તિણિ મનિ આંણી અધિક આણું, સંવત સાલહુ સઈ ચઉપનઈ, કાતિય પ્રથમ દિવાલી દિનઈ. ૨૨ ગામ ભદાંણે વાંત વરીસ, વસુધા વર ધારૂ મોંત્રીસ, તાસુ પુત્ર વરજાંગ વદીત, ધરમકરમ જો છ્યા પ્રીત. ષટ દરસણુ નિ આણુંદ ભાઉ, કરે ન્યાય ટાલે અન્યાય, તાસ પાટિ મંત્રી ગેપાલ, દાંત પુણ્ય તે અધિક રસાલ. તિણિ વણે એ ભેજપ્રબંધ, કહિઉ સંક્ષેપે ચપઇબંધ, ભણે ગુણે જે સુણે નિદાંત, તિયાં ધરિ આવૈ નવે નિધાન. ૨૫ દૂહા ગાડુ લેાક ચઉપઇ, પાંચ પ્રસ્તાવે પૂરી હુઇ, સત્તરમી સદી ૨૩ ગાથા એમ સહસ એગવીસ, સાંભલતાં સહિ લે જગીસ. ૨૬ (૧) પ.સં.૪૨-૧૪, રત્ન ભ`. દા.૪૨ નં.૪૧. (૨) સં.૧૯૬પ પ્ર ભા.શુ.પ ઉ. ઉદયવલભ શિ. પદ્મસુંદર શિ. ભવનસેામ શિ. ઈસર શિ. મથુર લિ. પ.સ.૩૦, જિ.ચા. પેા.૮૧ ન.૨૦૩૬. (૧૧૯૯) અગ Žરકણ ચો. કડી ૨૨ ૨.સ.૧૬૩૯ દશરા આફ્રિ – શ્રી હરષપ્રભુ ગુરૂપય વર્દિ, જોડિસ ૢ ચૌપઈ છંદ, નરનારીના અંગ ઉપગાં ફુરૈ, તાસુ લાલ ચંગ. અંત – સંવત નંદ ભવણ રસ ચંદ, દસરા હૈ દિન હેમાનદ, કહી વાત ફકણુ તણી, આગમ વાંણુ જિસી ગુરૂ ભણી. ૨૨ [મુપુગૃહસૂચી.] (૧૨૦૦) દશાણ ભદ્ર ભાસ કડી પ૬ ૨.સ.૧૬૫૮ કા.શુ.૧પ રડવડી આમાં Jain Education International ૨૪ અંત – એહ રિષિ શ્રાવકનુ થુણુઇ, છ પંચ આવસ્યક સાજિ રે; મંગલકારક તિણિ ભણી, રિદ્ધિ નઇ વૃદ્ધિ સિધિ કાજિ રે. ધ. ૫૩ શ્રી ખરતરગત્તિ રાજિયઉ, શ્રી જિચંદ્ર સૂરીસ રે; શ્રી જિણસિંહસૂરિ તસુ પટÛ, વિજય રાજઇ નિસિ દીસ રે,ધ. ૫૪ સુગુરૂ આએસઇ વિચરતા સાલ અઠાવન વાસ રે. ભવિયતણુઈ આગ્રહિ કરી, રડવડી રહિયા ચમાસ રે, ૧૫ માસ કાતિગ સુદી પૂનમઇ, હીરકલશ સુગુરૂ સીસ રે, ભાસ હેમાણુદ મુનિ કહી, પ્રવયન વચન જગીસ રે, (૧) પ.સં.૫, વીકા [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૮૮-૮૯, ભા.૩ પૃ.૭૮૦-૮૩.] For Private & Personal Use Only ૫૬ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy