________________
૩
[૨૪ર) જૈન ગૂર્જર કવિઓ: ૨ (પછી દાન ઉપર ગાથાઓ છે.) કરતિ હુઈ યાચક દિયે, પુયા ફલ હુયે પાત,
વયરીને દીધઉ થકઉં, વિલય કરઈ વ્યાધાત. અંત – વિસ્તાર ગુરૂમુખિ એહું ચરિત્ર, સુણું ભવિકજન હવઉ પવિત્ર,
મઈ બેલી સંક્ષેપે કથા, નિસુણી સહગુરૂવયણે યથા. ૧૧ પદ અક્ષર લહે કાંનઈ માત, અધિક છ મઈ ચવિ મિથ્યાત, તે સંવિ પંડિત ખમિયો તુહે, મિથ્યા દુકૃત દીધું અહે. ૧૨ વીરપટિ શ્રી સહમવંરિસ, તેહની સુવિહિત સાખિ પ્રસંસી, ખરતરગછિ ગુરૂ ગુણે પરિ, શ્રી શ્રી શ્રી જિનમાણિકસૂરિ. ૧૩ તાસુ પાટિ શ્રી જિણચંદ્રસૂરિ, વિજયરાજ જસુ આજ્ઞાપૂરિ, કુમતિ નાઠા જિહ ભલ દૂરિ, દિનદિન નિલવટ અધિકે તૂરિ. ૧૪ પાતિસાહ શ્રી અકબર રાજિ, કરમચંદ્ર મંત્રી તસુ કાજિ, લાભ દેખિ લાહેર બુલાઈ, પાતિસાહ સિë લિયો મિલાઈ. ૧૫ નયણે દેખિ કહઈ સુરતiણ, દરસણી એ સાચે દીવાણ, વાણું સંભલિ હરિખિય૩ હિયે, અભયદાન આવાં સવિ દિયે. ૧૬ ધન લાખો મુહિ કરઈ પસાઈ, દેખી ગુરૂ નિરમમ નિરમાઈ, સેલહ સઈ ગુણ(૫)ચાસંઈ વાસ, વદિ દસમી ને ફાગુનું
માસ. ૧૭ યુગપ્રધાન તેહ પદવી દેઈ, ફાગુણ સુદિ તિમ બીજ લહેઈ, માનસિંહ શ્રી જી ભાઈ, આચારિજ પદવી ઠાઈયઉ. ૧૮ શ્રી જિસિંહસૂરિ રે નામ, કરમચંદ તિહ ખરા દામ, જગપ્રધાન આચારિજ બિવે, ઉદયવંત હુઈયો સંધ સ. ૧૯
યતઃ
નવ હાથી દીન્હ નરેસ મદ સે મતવાલે, અઈરાકી પંચસે લેક હવે નિતુ હાલે. નવે ગાંમ બકસીસ સઈતુ સહુ કોઈ જાંશુઈ, સવા કેડિકા દાંમ મહલ કવિ સાચ વેખાંશુઈ, કે રાય ન રાંણા કરિ સકે, સંગ્રામનદન જે કીયા, જગપ્રધાનકે નામ કે, સુકરમચંદ ઇતના દીયા. તેહ તણુઉ આજ્ઞા કારિયર, છએ કાયને ઉપગારિ, હરપ્રભુ નાંમઈ મુણિરાઈ, હીરકલસ તસુ સસ કહાઈ. ૨૧
-
૨.૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org