________________
સત્તરમી સદી
[૨૧]
હેમાણુંદ ચાઈ – સાહસવંત નિરવી નૃપરાઈ, તબ વતાલ કહે તિણિ ઠાઈ,
પરઉપગારી તે સમ લય, મેં તો અવર ન દીઠ ઈ. ૧ હું તે તુઠે તુઝ સાહસે, પિંણ તું જોગી મત વેસર્સ, દહે તુઝને ઘાલે પાસ, મુષે કહે તું ગુંણહ નિવાસ. ૨ મડ પુછ તુઝ કહસી તંતકરિ પ્રણામ ક્યું સિઝે મંત, તાં કહિ હું ન લહું ભેય, તું દિલ ક્યું જાણું તેહ. ૩ તિંણ વચને તે થારે કાજિ, ફિરી દિપાલે તતષિણ માંઝિ, ષડગ કરી થે છેદે સીસ, જિઉં મનવંછિત થાઈ જગીસ. ૪ સું સીલ તે લઈ મડે, આવિ રહિ યેગી મુષિ પડે, કરિ પ્રણાંમ યોગી હરષાવિ, આગલિ બેઠૌ રાજા ભાવિ. પ જેગી કહે સુણે રાજિંદ, દીયે પ્રદક્ષિણ હુ આણંદ, હું નવિ જોણું વિક્રમ કહે, તે તે આગે ઉઠી વહે. ૬ રાજાથે વૈતાલી વાત, ચીતારીને કીધો ઘાત, પૂરી વિદ્યા સીધી છ, સોવનપુરિસો હુએ તિસે. તિં પુરિસે વિક્રમ રાજેસ, પુલવી ઊરણ કરી વિસેસ,
રાજ પાલિ આઊ આપણે, સરગિ પહંત સહુકો ભણે. ૮ છંદ – ઇતિ શ્રીય વિકમ વેતાલહી કહિ એ વાત પચીસએ,
તિવિધહ સેલે સે છશ્યલે ઇન્દ્ર ઉછવ દીસ એ, ગુરૂ હરકલસ પસાય કરિને હેમાણંદ મુણિ ઉત્તમપુરી, તિહ રચીય વાત વિનોદની તે સયલ સજજન સુષકરી. ૯ (૧) ઇતિ વિતાલ પચવીસી ચરિત્રે પંચવીસી ચઉપઈ સંપૂર્ણમ. સં.૧૭૬૫ વર્ષે શાકે ૧૬૩૦ પ્ર. ચૈત્ર સુદિ ૫ ગુરૌ લિષિત. પં. સુજાણ હંમેન શ્રી જયતારણ મળે. પ.સં.૧૬-૧૭, ચા. (૧૧૯૮) ભેજ ચરિત્ર રાસ ૫ ખંડ ૧૦૨ કડી ૨.સં. ૧૬૫૪ કાર્તિક
પ્રથમ દિવાલી દિને ભદાણામાં આદિ
ધૂરિ દૂહા સમરિય સરસતિ સુગુરૂ પય, વંદિય જિણચંદ્રસૂરિ, કહિસ કથા હું ભેજ નૃપ, આણુ આણંદપૂરિ. જિનસાસણ સિવસાણુઈ, ધરમહિ દાંત ઉદાર, દીધઉ જિણ પરિ તિણુ પરઈ, સફલ કરઈ સંસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org