________________
હેમાસુદ
[૨૦]
જૈન ગૂર્જર કવિઓ: ૨
આદિ– અજબ જ્યોતિ મેરે જિનકી [અંત - હીરવિજય પ્રભુ પાસ શંખેસર, આશા પૂરે મેરે મનકી
પ્રકાશિતઃ જૈન પ્રબંધ પુસ્તક પૃ.૩૦૦ [૨૪૬]. (૧૧૮૬) અંતરીક્ષ પાર્શ્વનાથ સ્ત.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૧-૪૨, ભા.૩ પૃ.૭૩૬. પહેલાં આ કવિને નામે ચાર કૃતિઓ મૂકી પછીથી નેંધ કરી હતી કે “આની નીચે મકેલી કતિઓ તેમની લાગતી નથી. તે કૃતિઓમાં તેના કર્તાની ગુરુપરંપરામાં આ સૂરિનું નામ જોયું કે વિશેષ તપાસ કર્યા વગર તેમનું નામ કર્તા તરીકે સૂચીકારોએ મૂકી દીધું લાગે છે. “શાંતિનાથ રાસ” રામવિજયકૃત (હવે પછી ૨.સં.૧૭૮૫) લાગે છે, “મૃગાવતી” તે સકલચંદ(નં.૫૪૫)ની કૃતિ જ જણાય છે.” “પ્રભાતિયું'ના કર્તા હીરવિજય સ્પષ્ટપણે જુદા અને અર્વાચીન જણાય છે ને “અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવ'ના કર્તા પણ એ જ હેવાને સંભવ છે. દ્વાદશ જ૯૫ વિચાર' આ હીરવિજયસૂરિએ સં.૧૬૪૬માં કહેલા એવી નેંધ મળે છે.] ૫૫૯ હેમાણુંદ (ખ. હર્ષપ્રભ–હીરકલશશિ) (૧૧૯૭) વેતાલ પચીસી ૨.સં.૧૬ ૪૬ ઇન્દ્રોત્સવ દિન આદિ– પ્રણમ્ય દેવદેવં ચ વીતરાગ સુરાચિત,
લોકાનાં ચ વિદાય, કરિષ્યવહે કથામિમાં. નત્વા સરસ્વતી દેવી તાભરણભૂષિતાં, પદ્મપત્રવિશાલાક્ષી નિત્યં પદ્માસને સ્થિતાં.
ચોપાઈ સુવચન સાનીધકારી દેવ, સમરી સરસતી પાય પ્રણમુવિ, સુગુરૂ વચન મન માંહે ધરી, બેલીસ વિકમ રાજા ચરી. ૧ રાજા વિક્રમના અવદાસ, કવિયણ બોલે નવનવ ભાંતિ, તેમ હું સજજન સાંનિધિ યથા, કેહિસુ વેતાલપચીસી કથા. ૨ રાજા વિકમ ને વેતાલ, એકરયણ વનખંડ વિચાલ,
કથા કહી નવનવી પચીસ, સંભલતાં તે થાઈ જગીસ, ૩ અત – ઈતિ વેતાલપચિસીધે વિકમ ને વેતાલ, કથા કહી પંચવીસમી, હેમાણુંદ રસાલ.
૧૭ –ઇતિ શ્રી વેતાલપંચવીસી ચરિત્રે વિક્રમ કથિત કથા પંચવીસમી સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org