________________
લલિતપ્રભસૂરિ
[૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ તસુ પાટઈ રે શ્રી વિદ્યાપ્રભ સુરીસરૂ રે, જેહવઉ પૂનિમચંદ, નંદન રે (૨) ગુરી માતા તેહ તણુઉ રે, જિમ ગગનઇ રે તારાગણ છેહ નહી રે, ગંગા વિલૂ ન પાર, ગુણપૂરઈ રે (૨) દેહ ભરિએ શ્રી ગુરૂ તણઉ રે. ૨૦૦ જ્ઞાનઈ રે ભરીઉ જિમ હુઇ જલનિધિ રે, ખમ દમ મદ્દવ સાર, કરતિ રે (૨) ભૂમંડલ માંહિ વિસ્તરી રે; તસુ શીસ જ રે લલિતપ્રભસૂરિ ઈમ ભણઈ રે, ધનધન ચૈત્યપ્રવાડિ. પાટણિ રે (૨) મનહર ચિત્ય જ ચિતિ ધરી રે. ૨૦૧ સંવત ૨ સેલ વલી અઠતાલડઈ રે, આ માસિ વિચારી, બહુલ પરિખ રે (૨) ચઉથિ તિથિ વલી જાણી રે. આદિત રે વાર અનોપમ તે કહિઉ રે, તિણિ દિન આદર આણિ, ભાવઈ રે (૨) જિનના ગુણ વખાણીઈ રે.
૨૦૨ જિનબિંબ જ રે જુહાર્યા નવ સહસ સુંદરૂ રે, શત પાંચઈ વિચારિ, અઠાણુઉ રે (૨) પરિ તે વલી હું ભણુઉં રે, એ સર્વ જ રે ગ્રામ નગર પુર જે કહ્યા રે, ધરીઆ સંખ્યા માનિ, અરચું રે (૨) આણંદ આણું મનિ ઘણુઉ રે. ૨૦૩
કલશ
ઈમ ચૈત્યપ્રવાડી મનિ રહાડી રચી અતિ સોહામણી, શ્રી પાસ પસાઈ ચિત્તિ ધ્યાઈ અણુહલપાટણતિક તણા; શ્રી સશુરૂ પામી ધરઉ ધામી સ્તવન રૂપિ સુધાકરે, સંખેસરૂ શ્રી પાસસ્વામી સયલ ભુવનઈ જયકરે. ૨૦૪ (૧) સં.૧૬૪૮ પોષ વદ ૧ સામે મુ. ગુણજી લિખિત [મુપુગૃહસૂચી.]
પ્રકાશિતઃ ૧. અમદાવાદની હંસવિજયજી જેન ફી લાયબ્રેરી ગ્રંથમાલા નં.૨૮, (૧૧૦) ચંદરાજાને શસ ૪ ખંડ ૨.સં.૧૬૫૫ માહ શુ.૧૦ ગુરુ
અણહિલપાટણમાં આદિ– મંગલકરણ પ્રણમ્ સદા, મહામંત્ર નવકાર,
નવપદ યાતાં પામીઈ, સંપદ યશ વિસ્તાર. સરસતિ ભારતિ મુઝ દીયુ, સુંદર વાણિવિલાસ, તુઝ પયયાનિ કવિય રસ, વિરચઈ મનઉલ્લાસિ. શ્રી સશુરૂચરણે નમી, ગાસ્ય શ્રી રવિરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org