________________
--જયસમગણિ
[૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૨ અનિત્યપણુઉ અશરણુપણુઉ, ભવસરૂપ એકત્વ, અન્યથઉ વલિ અશુચિપણ, આશ્રવ સંવરતત્વ. નવમી નિજજર ભાવના, ધર્મ સુરલોક સભાવ, બોધિ દલભ પરભવ ઈસી, બારહ ભાવન ભાવિ.
ઢાલ. ઈણિ પરિ બાહર ભાવન જાણ, આણુ જિનંદ તણે મનિ આણી, અહનિસિ જેહ ધરઈ મન માહિ, તે શ્રી જિનવધર્મ આરાઈ. ૭૦ રસ વારિધિ રસ સસીહર વસ્યુઈ, વીકનયરિનયરિ મનહરસઈ, શ્રી જિતચંદ્રસૂરિ ગુરૂ રાજઇ, એહ વિચાર ભયઉ હિતકા જઈ. ૭૧ પ્રમાદમાણિકગણિ સુહગુરૂ સીસ, ગણિ જયસેમકહઈ સુજગીસ,
આદીસર સુરતરૂ સુપસાઈ એહ ભણતાં સવિ સુષ થાઅઈ. ૭૨ (૧) સં.૧ ૬૯૫ જ્યેષ્ઠ શુકલ કૃષ્ણ (8) પક્ષ ૬ સેમે પારિખ પરતાપસી પાંચાણી લિખિતે શ્રી નગરથટે ખાઈ લાલ વાચનાર્થે. પ.સં.૮, -જેસલ.ભ.ભ. નં.૧૩૦. (૨) પ્રત ૧૭મી સદીની, ૫.સં.૩, રામ, ભં, પા.૮. (૩) સં.૧૭૬૩ આ.સુ.વિક્રમપુરે .સં.૩, જિ.ચા. પિ.૮૩ નં. ૨૧૦૦. (૪) ૫.સં.૯, જય. નં.૧૧૧૨. (૫) દ્વાદશ ભાવના વિવરણ સ્વાધ્યાય વા. જ્ઞાનનિધાન શિ. લાલચંદગણિ પં. વિદ્યાવિમલ લિ. સં.૧૭૨ ૬ મિગસર વદિ ૨ શનિ ભીમાસર મળે. ૫.સં.૯, અભય. નં.૧૮૦૬ (સમયસુંદરકત દાનાદિ ચે. સહિત). (૬) સાધ્વી ક્ષેમલિખી જલલિખમીવાચનાર્થ સાવી રાજ લિખમી. પ.સં.૫, અભય. નં.૨૭૩૧. (૭) સં.૧૭૪૬ - જે.વ.૨ રિણીનગરે-વા. વિજયહર્ષ શિ. ગોપાલજી લિ. શ્રા. વીરાંબાઈ વાચનાર્થ. ૫.સં.૫, અભય. નં.૨૬૮૪. (૮) પ.સં.૪-૧૧, ક.આ. (મારી પાસે છે). જૈહાપ્રાસ્ટ, મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૧૯, ૨૪૭).] (૧૧૮૮) બારવ્રત ઈછા પરમાણુ શસ સં.૧૬૪૭ ૨-૩ - આદિ– ચઉવીસે જિણવર નમી, ભાઈ બેચમામિ
સદ્દગુરૂ શાસનદેવતા, નવનિધિ હવઈ જસુ નામિ. પભણિસ હિતકારણ સદા, સુંદર સમકિતમૂલ
બારહ વ્રત શ્રાવક તણા, સુખસંપતિ અનુકૂલ. અંત – જિનચંદ્રસૂરિ ગુરૂ શ્રીમુખ, શ્રાવિકા કહાં એહ
દરઇ બારહ વ્રત ઇસા, શુભ દિવસઈ રે મનહરષ ધરેવિ. ૧૧૮ સેલહ સઈ સઈતાલ, વઈસાખ સુદિ દિન ત્રીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org