________________
સત્તરમી સદી
[૩૫]
જયસમગણિ. ભણિ ગુણે જે સાંભલિ, પામિ સાલી સીધજી રે, રાજસાગરનિ પસાઉલિ, મિ પામી સુખવીધજી રે. ૬૪ ઉવઝાય શ્રી શ્રી હર્ષસાગર, તાસ સીસ પંડિત ભલે, સોભાગ શ્રી રાજસાગર પ્રગટ કુલ મહાકુલતલે. તસ સીસ સેભાગી ગણિ કુંઅરજીઈ, સતી કુમરના ગુણ થના, દિઈ સંપદા સારી સુખકારી પાસ સરખેસર મિ સુના. ગણિ કું અરજી લષત સંવત ૧૬ ત્રિસઠા વરષ,
ચૈત્ર વદિ પાચમ ભેમે સનદ ગ્રામે લખ્યતં. (૧) ૫.સં.૨૬-૧૫, ઝીં. પ.૩૯ નં.૧૯૧. (કવિની હસ્તલિખિત
પ્રત)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૭૭૯-૮૦ તથા ૮૭૮. ત્યાં બને કૃતિએના કર્તા અનુક્રમે કુશલસાગર અને કુંવરજી અલગ ગણવામાં આવેલા પરંતુ પહેલી કૃતિમાં અને નામ વપરાયાં છે ને ગુરુપરંપરા એક જ છે તેથી સમજાય છે કે કર્તા બે નામ ધરાવે છે.] ૫૫૬. જયસેમગણિ (ખ. પ્રમોદમાણિજ્યગણિશિ.)
જયસોમે રચેલા સંસ્કૃત ગ્રંથ માટે જુઓ ફકરા ૮૮૪ અને ૮૬૩, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ અને તેના શિષ્ય ગુણવિનય (ન. ૫૪૯) થયા તે ઉપરાંત તેની શિષ્ય પરંપરા સં.૧૬૭૭માં સામે તે કરેલી તાજિક ટીકાની પ્રતના લેખક જણાવે છે કે –
સંવત ૧૭૮૩ શાકે ૧૬૪૮ ચિત્ર વદિ ૨ રવિવારે સેમશખાયાં ઉપાકયાય જયસોમજી ગણિ વાચનાચાર્ય જયતિલકજીગણિ શિષ્ય વાચનાચાર્ય ગુણનિધાનજીગણિ શિ. ૫. ગુણવિમલગણ શિ. પં. હે મધીરગણિ શિ.. પં. રદયગણિ શિ. પં. કાન્હારામ મનરૂપ લિપિકૃતં. ૫.સં.૨૫, સંસ્કૃત ગદ્યપદ્ય, કમલમુનિ. (૧૧૮૭) [બાર] ભાવના સંધિ ૨.સં.૧૬૪૬ વિકાનેરમાં આદિ- આદીસર જિણવર તણાં, પદપંકજ પણવિ,
પભણિશુ બારહ ભાવના, સાનધિ કરિ શ્રુતદેવિ. દાન દયા જપતપ ક્રિયા, ભાવ પખઈ અપ્રમાણુ, લૂણ વિણા જિમ રસવતી, એ શ્રી જિનવરવાણિ. દાન શીલ તપ દેહિલા, કરતાં દૂસમ કાલિ, ભાવના ભાવઉ ભાવિકજન, પુણ્યસરોવરપાલિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org