SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલસાગર-કુંવરજીગણિ [૩૪] જૈન ગૂર્જર કવિએ ર કુલધજના ગુણ ગાયતા, દૂસ આવી એકાંત. તપગચ્છ માહિ દીપ, શ્રી હરવિજિ ગુણવંત, વિજિયસેન સીસ તેહનું, રવિથી તેજ સર્ભત. ૨ાજસાગર ગુરૂ મનહરૂ, જમ ગ્રહ ચંદ્ર ઉપંત, કુસલસાગ૨ ૨ગિ કરી, કુલધજ ગુણ ગાવત. અંત – મુગતિ રમણ પંગિ વરી, નારી સું તેણી વારજી રે, વ્રત કરી કીરત વસ્તરી, સેવક જિન જઇકારજી રે. કુ. ૬૧૭ શ્રી હીરવિજિ સૂરીસ્વરૂ તણી, દિનદિન ચઢતી જગીસ રે, તસ કીરત જગ માહી દીપતી, નરપતી નામે સીસ. કુ. ૬૧૮, વિજિસેન સૂરીસ્વરૂ, પ્રતાપો કેડિ વરસ છે, તસ પર (રાજસાગર) ઉવઝાય ભલે, હરષસાગર મુનીસજી.કુ. ૬૧૯તપગચ્છ માહિ મુનિવરૂ, પંડિત શ્રી રાજપાલજી રે.. અધિક પ્રતાપિ દીપત, મુનિજન માહી સુવિશાલજી રે. કુ. ૬૨૦ શ્રી જિન ગુરૂ મંગલકર, કુસલસાગર નિસાર રે, કુલધજના ગુણુ જે સુણિ, તે જગિ હે સુખકારજી.રે. કુ. ૬૨૧ સુધા નગર માહિ વલી, કુલધજ સ્તરે કુમારજી રે, સંવત સેલ ચઉઆલહિ, આ વિદિ પુનમ સારછ રે. કુ. ૬૨૨. વાર સુકર રૂડે જાણીઇ, જગ માહી તેણુ વારજી રે, ચડતી દલિત સુધી સંઘ તણી, દિનદિન જગમાહિ અપારરે.કુ૬૨૩ ગણિ કુંઅરજી મંગલકર, સાસનાસુરી તેણીવાર જી રે, કુલધજ નામિ સેવક વલી, પામિ મંગલ જિ કારજી રે. કુ. ૬૨૪ (૧) પ.સં.૨૩–૧૩, હા.ભં. દા.૭૯ નં.૧૧. (૧૧૮૬) સનત કમાર રાજષિ રાસ ૨.સં.૧૬૫૭ આષાઢ શુ.૫ અંત ઘનઘાતી ક્રમ ખિઈ કરી, પામ્યા કેવલજ્ઞાનજી રે, ભાવીક જીવ તારી તરા, વાધો જગ માહી વાનજી રે. ૬૦ તપગચ્છનાયક દીપતિ, શ્રી વિજિએન સૂરંદજી રે, તસ પદ્રિ વિજિદેવ ગુણનલે, ટાલિ સઘલા દેદ રે. ૬૧ સંવત સેલ સતાવનિ, ગુણીઉ (સકતી) સનતકુમારજી રે, આસાઢ સુદિ પાચમ ભલી, રચીઉ રાસ ઉદારજી રે. ૨. જિનવર સતગુરૂ નામથી, રાસ ચઢો પ્રમાણુજી, સેવકજન મંગલ કરૂ, પાસ સંખેસર જાણુજી રે. ૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy