________________
સત્તરમી સદી
[૨૩૩]
નયવિજય
કલસ, શ્રી હીરવિજયસૂરિ પટ્ટ ધુરંધર, પ્રવર ગુણમણિ સાયરૂ, શ્રી વિજયસેન સુદિ તપગછતિલક સંધ સહકરૂ, તસ પાદપપરાગ-તિલક્તિ નયવિજય ગુરૂપદ ભજિ,
પરમેષ્ટિ થતાં સંપદી આનંદ સુખ વૃદ્ધિ સંપજે. (૧) પ.સં.૨૦-૯, હા.ભં. દા.૮૩ નં.૧૨૩. (૨) કૃપા. ગુટકા નં.૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૭૭–૭૮.] પપ૪ નયવિજય (કુશલવિજયશિ.) (૧૧૮૪) જબૂસ્વામી રાસ
(૧) સં.૧૭૮૦ પ.વ.૨ ગુરી લાવણ્યવિજયગણિ લિ. પ.સ.૪૯, ત્રુટક, અભય. [મુપુગૂહરચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૭૮. ધીરવિમલશિષ્ય નવિમલ(જ્ઞાનવિમલ)ને “જબૂસ્વામી રાસ (હવે પછી સં.૧૮મી સદીમાં) કુશલવિજયના કહેવાથી રચાયેલે હેવાને કૃતિમાં ઉલ્લેખ છે. “વિમલનું “નયવિજય થઈ ગયું હોય અને કુશલવિજય ગુરૂનામ ગણાઈ ગયું હોય એ સંભવ છે. મુપુગૃહસૂચીમાં એમ જ થયું છે.] ૫૫૫, કુશલસાગર-કુંવરજીગણિ (ત. વિજયસેનસૂરિ
હર્ષસાગર-રાજસાગરશિ.) (૧૧૮૫) કુલાવજ રાસ ૬૨૪ કડી ૨.સં.૧૬૪૪ આસે વદિ અમાસ
શુક્ર મુધામાં આદિ
દુહા. રાગ–અસાવરિ માહિ. સાંત્ય જિણેસર પાય નમું, જસ જન્મઈ હુઈ સાંત, સે સાંતિ જિણેસર પ્રણમતા, ટાલિ મનની ભ્રાંતિ. સયલ જિણેસર પાઈ નમી, ગણધર ધરી નિજ ચંતિ, વિહરમાન સારદ વલી, સમરી સા વર દે અંતિ. કાસમીર જાલામુખી, નમતા વાધિ ખ્યાત, અવિરલ વાણી આપજે, સે સરસત મુઝ માત. તું મુંઝ મુખિ આવી વસી, રસના રસ વરસંત, તે શ્રવણે સુણતા વલી, હરખિ બદ્દ ભવી જત. સરસ વચન અમૃત સમું, આપિ સરસતિ સાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org