________________
નયવિજ્ય
[૩૨] જૈન ગૂર્જર કવિએ ૨ પૂજા દાન તણું ફલ ગિજજઈ, અમર વાયરસેન ચરિયા ભણિજજઈ. ૧ અંત – સંવત સેલ વરસિ ચાલઇ, એહ સંબંધ રચ્યઉ સુરસાઈ
માસિ આસાઈ પરિખ ઉજવાઈ, પુરિ સંગ્રામ નગર સુવિસાલઈ. સિરિ ખરતરગછિ બહુ સનિમાનઈ, શ્રી જિનચંદ્ર રાજિ પ્રધાન શ્રી જિનભદ્રસૂરિ સંતાનઈ, શ્રી પારુ વાચક માનઈ. તાસુ સસ મતિવર્ધન રાજઇ, મેતિલક દયાકલશ નિવાઈ. અમરમાણિક વાચક વર સીસ, કનકસમગણિ લહઈ જગીસ. તાસુ સસ એ રચ્યઉ ચરિત, રંગ શાહ કહિ પુણ્ય પવિત.
(એ) સંબંધ કવ્યઉ ઉદાર, પઠત સુણત આણંદ અપાર.
(૧) પ.સં.૮, પ્રથમનાં ૭, અભય. નં.૭૦૦. (૨) પ.સં.૭, પ્રતિ ૧૮મી સદીની, જિ.ચા. પ.૭૯ નં.૧૯૬૨. (૧૧૮૫) મહાવીર સત્તાવીસ ભવ ૨.સં.૧૬૭૦ જે.વ.૧૩
(૧) પ.સં.૧૧, લધુ ખરતર ઉબિકાનેર,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૭૮-૭૯.] ૫૫૩. નિયવિજય (ત. વિજયસેનસૂરિશિ.) (૧૧૮૩) સાધુવંદના (મોટી) ૨.સં.૧૬૪૪ આશા શુ.૧૦ પાટણમાં આદિ –
દૂહા. કુંદલી પરિ નિર્મલી, સકલકલાગુણવેલિ, મઝ મનમાનસિ ઝીલતી, હંસાસણિ કરિ કેલિ. * નમો શ્રી ઉસહ જિણ, સિદ્ધિવધૂ ઉરિ હાર, કેવલનાણ-દિવાયરૂ, સિદ્ધિબુદ્ધિદાતાર. સમરી સિદ્ધ જિન સ્મરિ, સવે આગમધર ઉવઝાય, અનાદિ અનંતા જે કહ્યા, આગામિ દૂ મુનિરાય. સંપ્રતિ નરખેત્રિ વિહરતા, જિહુ નાણુ મુણિ ડિ, જગગુરૂ ગુણનિધિ હીરજી, વંદુ બે કર જોડિ. તસ પદ્દાલંકાર હાર, શ્રી વિજયસેન ગણધાર,
તસ પદ પ્રણમી હું ચું, મુનિ વંદન વિસ્તાર. અંત – આનંદિ સાધુવદના ભવિજન, ભગતિ ભણી સહુ ભણે,
પંડિત ગુણનિધિ સાધુ શુદ્ધ કર, લાભારણિ સહુ ઋણો રે. પુણ્ય પવિત્ત પાટણ પુરવર્ડિ, ધુવંદના થર જાણ, સંવત ભૂ રસ જુગ વિરસિં, વિજયા દિમિં સુપ્રમાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org