________________
સત્તરમી સદી
[૨૩૭]
જયસમગણિ. ઈમ ઢાલ બંધઈ ગુંથીયા, શ્રાવક વ્રત રે સમકિત-બીજ. ૧૧૯ –પછીની કડીઓ નીચેની કૃતિ પ્રમાણે છે.
(૧) તત્કાલીન પ્રત, ૫.સં.૭, અભય. પિ.૧૬ નં.૧૬૨૭. (૨) કપડા પર લખેલ પ્રત, તિલાક મુનિ પાસે. (૧૧૮૯) પરિગ્રહ પરિમાણ વિરતિ રાસ રે.સ.૧૬૫૦ ક.ગુ.૩ આદિ- પૂર્વવત અંત - જિનચંદ્રસૂરિ ગુરૂ શ્રીમુખઈ, શ્રાવિકા રેખાં સાર
આદરઈ બારઈ વ્રત ઇસા, શુભ દિવસ રે મન હરષ અપાર. ૧૧૬ સેલહ સઈ પચાસમઈ, કાતી સુદિ દિન તીજ ઈમ ઢાલબંધ ગૂંથીયા, શ્રાવક વ્રત રે જિહ સમકિત બીજ. ૧૧૭ જિનદત્તસૂરિ ગુરૂ સાનિધઈ, જિનકુશલસૂરિ સુપસાઈ જયસેમણિ ઈણ પરિ વદઈ, સુભ ભાવઈ રે દિનદિન સુખ
થાઈ. ૧૧૮ જ લગઈ સૂરિજ ચંદ્રમા, જે લગ મેરૂ ગિરિંદ સાસનદેવતા સાનિધઈ, થિર થાયે રે મનિ જિનચંદ. ૧૧૯ (૧) કપડા પર લખેલી સુંદર પ્રત, જ્ઞાનભંડાર વિકાનેર. (૧૧૯૦) વયર(વજ)સ્વામી ચોપાઈ ૨.સં.૧૬૫૯ શ્રા સુ.પ જોધપુર: આદિ- વધમાન જિનવર વરદાઈ મન મહિ સમરિય સારદ માઈ
વયરસામિ મુનિવર વયરાગી, ગાઉં જિનશાસનિ સંભાળી. ૧ ગુન અનંત રસના ઈક મેરી, મહિમા અધિક મહા મુનિ કેરી
તઉહી કછુ મૃતનઈ અનુસાર, ગુણુ વરણું અપની મતિસારઈ. ૨. અંત - આવશ્યક અનુસારિ ચરિત ઈણિ પરિ કહ્યઉ રે
ઉપસમરસ સંવેગ સુધારસ કરિ ભયઉ રે રીઝઈ એ સંબંધ સુણું મન જેહનઉ રે તે નર અપ સંસાર સમઉ દિન તેહનઉ રે સેલહ સય ગુણસઠિઈ વછરિ શ્રાવણઈ રે નેમિ જનમ-દિનિ જાનિ હીયઈ હરષઈ ઘણુઈ રે
ધનયરિ જયમ સુગુરૂ ગુણ સંધુણઈ રે વાચક શ્રી પરમેાદ પ્રસાદ થકી ભણઈ રે રાજઇ જુગવર શ્રી જિનચંદ સૂરીસનઈ રે ભણતાં કુશલ સરીસ કરઈ સુખ દિનદિનઈ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org