________________
સત્તરમી સદી
[૧૧] સૌભાગ્યહર્ષસૂરિશિષ્ય અડદત્ત મુનિ તણુઉં ચરિત્ર, ભણતાં ગણતાં હુઈ પવિત્ર; પંડિત હર્ષદત્ત સીસ ઈમ કહઈ, ભણઈ ગણઈ તે સવિ સુષ
લહઈ. ૧૩૭ –ઇતિ અગડદત્ત રાસ. (૧) સં.૧૬૩૭ વષે આસો શુદિ ૧૨ ભોમે છકડી પાટક મળે લખ્યતં ઋ. સમા લખ્યાપિત પ્ર. શ્રી સત્યલક્ષ્મીગણિના વાચનાથ. પ.સં.૧૦-૧૪, લી.ભ. (૨) પ.સં.૪-૧૫, લી.ભં. [લીંહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૧૮૧-૮૨.] ૪૪૩. સૌભાગ્યહર્ષસૂરિશિષ્ય (૯૧૫)+શ્રી ગચ્છનાયકપઢાવલી સ[અથવા સામવિમલસૂરિ ગીત)
(એ). ગા.૫૧ ૨.સં.૧૬૦૨ જેશુ.૧૩ આદિ- સરસતિ ૬ મતિ મુઝ અતિ ઘણ, હું છઉં સેવક નિજ તેહ ભણું.
ગાઇસુ વીર જિણેસર પાટ, જસુ નામિ હુઈ ગહગાટ. ૧ અંત– સંવત સેલ બત્તરિ એ રચી પટ્ટપરંપરા,
વર જેઠ માસિ મન ઉલાસિ તેરસિં રસિ સુખકરા. ૫૧ (૧) તપા. વિશાલસામસૂરિ મંડિત મંડલી સિરોમણિ પં. જયસુંદર શિ. પાનસુંદર લ. મુ. કીર્તિસુંદર પઠનાર્થ. સં.૧૭૦૦ કા.વ.પ.
પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક સઝાયમાલા પૃ.૪૭થી પ૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૭.] ૪૪૪. દેવચંદ્ર (ત. વિજ્યદાનસૂરિ–વિદ્યાસાગરશિ.) (૧૬) સકેલ મહાકષિ સ, અથવા ગીત કડી ૧૩ કે પ૧
૨.સં.૧૬૦૨(૩૨) આસો આદિ- જમ્બુદ્વીપ મઝારિ, ક્ષેત્ર ભારત માંહિ, નયરી અયોદયા જાણીઇ એ
તિહાં શ્રી વિજયનરિદ, દેઈ સુત તેહના, વિજયબાહુ પુરંદરૂ એ. વિજયબાહુ કુમાર, ચાલિઉ ઘર થકી, ઈક દિન નાટાપુર ભણી એ
પરણી રાજકુમારિ, નામ મણે રમા, પરણુ વલીઉ ધાર ભણુ એ. ૧ અંત-કીરતિધર અભિરામ, સંયમ પાલીયાઈ, મુગતિ ગયા મનિ સમર છે એ
શ્રી મુકેશલ સાધુ, વલીય કીરતિધ૨, સેવકજનને સુખકરૂ એ સંવત સેલ સઈ(પા.સેલ) દય, આ મસવાડઈ, થાણું આ
દઈ મુનિપુંગવા એ શ્રી વિજયદાન ચરિંદ, શ્રી વિદ્યાસાગર, સેવક દેવચંદ ઈમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org