________________
જૈન ગૂર્જર કવિએ : ૨
ભણુઇ એ. ૧૩.(૫૧)
(૧) સં.૧૭૮૪ના એક ચાપડા, જશ. સ. (ર) સ.૧૯૯૦, ૫.સ. ૧, દાન. પેા.૬૬ [મુપુગૂ સૂચી, હે‰નાસૂચિ ભા.૧ (પૃ.૨૮૭, ૧૦, ૫૫૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૭, ૭૩૨, ૧૦૭૨ તથા ૧૫૦૨ પહેલાં કૃતિ વિદ્યાસાગરને તેમજ દેવચન્દ્રને એમ એ નામે મુકાયેલી ત અંગે પછીથી વિદ્યાસાગર કે દેવચન્દ્ર કર્તા એવા પ્રશ્ન કર્યો છે. કડીસંખ્યા ફરક એક પ ́ક્તિની કડીને ૪ ૫ક્તિની કડી ગણવાને કારણે થયેલે દેખાય છે. રચનાસંવતના એ પાઠ મળે છે, પણુ વિજયદાન ના (સ.૧૫૮૭–સ.૧૬૨૨)માં રચાયેલી કૃતિ માનીએ તા ૨.સ.૧૬૦૨ જ સ્વીકારવી પડે. અન્ય સૂચિમાં કૃતિ દેવચન્દ્રને નામે જ નાંધાયેલી છે, પણ રચનાસંવત ને કડીસંખ્યા તા જુદીજુદી મળે છે. પૃ.૧૦૭૨ પ૨ આ જ કૃતિ ભૂલથી ભાનુયન્દ્રશિષ્ય દેવચન્દ્રત નામે મુકાયેલી.] ૪૪૫. જગા ઋષિ (ત. વિજયદાનસૂરિ–શ્રીપતિઋ વંશિ.) (૯૧૭) વિચારમ’જરી કડી ૧૨૮ ૨સં.૧૯૦૩
રાજ્યકાળ
જગા ઋષિ
[૧૨]
આમાં ૨૪ દંડકનું વર્ણન છે
આદિ–વ‘દિય વી૨ જિજ્ઞેસર દેવ, જાસુ સુરાસુર સારઇ સેવ,
પણિસુ દડક ક્રમ ચાસ એક એક પ્રતિ ખેત છવીસ. ૧ ગણધર રચના અંગ ઉપ્તાંગ પન્નવા સુવિચાર ઉપાંગ, તેડુ થિકી જાણી લવલેસ, નામઠામ જૂજૂઆ વિસેસ, અત ઇમ યુવીસે દ ંડક કરી, અન્તત અન્તતી હે ધરી, દેહે ધરી થર થઈ નહી વિક્કડી એ.
સાગર જાઈ અન્તત એ, નિગેાદ માંહિ વસંત એ. જંત એ એણી પર રલઇ સંસાર માહી એ, જિન આન્યા અગીકરઇ, સમકિત ધૂ આદરઇ આદરઇ તેહ તર સંસારથી એ,
ચંદ્રગચ્છિ ઉદ્યોતકરૂ, વઈરી સાખા મનેહરૂ એ; મારૂ શ્રી આણુ દુવિમલ સૂરીશ્વરૂ એ.
શ્રી વિજયદાન સૂરી દૃએ દીઇ હુઇ આણુંદ એ,
આણંદ એ સાથઈ ચરણકમલ નમું એ. શ્રીપતિ રિષિ પ`ડિત નમુ· દુસમકાલŪ ધનધનૢ એ, ધન ધન રત્નત્રય સિ' સેાભતા એ.
Jain Education International
For Private & Personal Use Only
..
૨
૧૨૬
www.jainelibrary.org