SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કલસ સુમતિ મુનિ [૧૦] જૈન ગૂર્જર કવિએ ર (૧૩) શાંતિનાથ સ્ત, ભિવસ્થિતિગર્ભિત – કુમગિરિમંડની કડી ૭૦ આદિ- ત્રિભુવનપતિ જિનપય નમી, સંતિ જિણેસર રાય, કર જોડી કરૂં વિનતિ, લહિ સહિગુરૂપસાય. અત – ઇય સનિ જિનવર નમિતે સુરનર કુમાર ગિરિવરમંડણે, શ્રી સકલહરષ સુરિંદ સહકર સકલદુઃખવિહંડ, વીન ભગતિ ભાવ યુગતિ સુણ અચિરાનંદ, શ્રી લછિમૂરતિ સસ કંપઈ દેહિ સુહ મણનંદણ. ૭૦ (૧) લિખિત મુનિવિજયેન. પ.સં.૧૨, તા.ભં. દા.૮૩ નં.૮૬. મુહુર્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૩-૦૪.] ૪ર સુમતિ મુનિ (ત. હર્ષદાશિ) (૯૧૪) અગડદન રાસ ૧૩૭ કડી ૨.સં.૧૬૦? કાર્તિક શુ. ૧૧ રવિ આદિ- આદિ જિણેસર પ્રણમી પાય, સમરૂં સરસતિ સામિણિ માય કર જોડી જઈ માગું માન, સેવકનઈ દેજે વરદાન. ૧ તુઝ નામઈ હુઈ નિરમલ જ્ઞાન, તુઝ નામઈ વાધઈ સવિ વાન, તુઝ મુખ સેહઈ પૂનિમ ચંદ, જાણે છહ અમીનઉ કંદ. ૨ મૃગલોચના કહીઈ સવિશાલ, અધર રંગ જિમ્યા પરિવાલ, વેણી જાણે જિસિહ ભુયંગ, કઠિન પયઉહર અતિહિ ઉજંગ. ૩ નવટિ ટીલી રણે જડી, મસ્તકિ મન મોહઈ રાષડી, કાને કુંડલ કરિ બહિરષા, હીઈ હાર સેહઈ નવલષા. ૪ તુઝ તનુ સેહઈ સવિ સણગાર, પાએ ઘૂઘરનઉ ઘમકાર, હંસગમનિ ચાલઈ ચમકતી, તું બ્રહ્માણી તું ભારતી. હુ ગુણ કહતાં ન લહું પાર, સેવકનઈ દેજે આધાર. સારદ નામિઈ રચઉં પ્રબંધ, સુણિ અગડદત્ત સંબંધ. ૬ અંત – સારદ નામ હીયાઈ ધરી, ચઈપઈબદ્ધ રાસ જે કરી અધિકુ ઉછઉં કહિઉં હુઈ જેહ, ભવીયણ જણ સાંસઈજે તેહ. ૧૩૪ શ્રી ચંદ્રગ૭ સૂરીસર રાય, શ્રી સેમવિમલસૂરિ પ્રણમું પાય, એ ગુરૂ મહિમા મેરૂ સમાન, તાં ચિર નંદઉ ગયણે ભાણ. ૧૩૫ સંવત સેલ એક કાતી માસી, સુમતિ ભણુઈ મઈ કરિઉ ઉલ્હાસ, સુકલ ઈગ્યારસિ આદિત્યવારિ, એ ભણતાં હુઈ હરષ અપાર. ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy