________________
ગુણવિનય
[કેટલાગગુરા.]
[પ્રકાશિત ઃ ૧. સ’પા. રમણલાલ ચી. શાહ.] (૧૧૬૫) જ. રાસ ૨.સ.૧૬૭૦ શ્રા.શુ.૧૦ શુક્રવાર બાહડમેર આદિ- શ્રીરસ્તુ શ્રી શારદાયૈ નમ:
અત
[૨૦] જૈન ગૂજર કવિએ : ૨
પણમિય પાસ જિણિંદ પ્રભુ, શ્રી જિતકુસલ મુણિંદ, પ્રભુતાનિધિ સાહગતિલઉ, સમરી સુખનઉ કંદ. શ્રી જયસમ સુગુરૂ તણા, ચરણકમલ મન ભાવિ, મન ધરિ સારદ સારદા, જાગઇ જસુ પરભાવ. આઈ શ્રી ધમાન જિન, પાટઇ પ્રભુતાધાર, શ્રી સુધર્મા સ્વામી થયઉં, વર પંચમ ગણુધાર. તાસુ સીસ મહિમાનિલઉ, જગ મહિ જ બુકુમાર, જેહનઈ નામ ગ્રહ્યઈ હુવઇ, ભવજલનિધિનિસ્તાર. સિદ્ધિરમણિ જેહનઇ વરી, પરવર વરિવા તેમ, ગુણૅ અધિક પામી કરઇ, ગુરૂઆ ઐહાં પ્રેમ. તારુ રિય પ્રભુણિસુ ધરિય, શમસ`વેગ-વિલાસ, તે સ`ભલિવા વિક નર, કરવઉ મનઉલ્લાસ. જ"બુકુમરન તવ નયન, જિણિ દેખી તૃણુ જેમ, રૂપ બહુ આઠે વહુ, વરણુઇ જાણે હેમ. ધન ધન પ્રભવ દેખિ ધન કારી, જસુ વચનઇ સખ છેરી વે. ૯૬ ધન ધન બહડમેર કહાણા, જહાં શ્રી સુમતિ સુહાણા વે. ૯૭ જિનકી સામનરિ સેાહાય, ખરતર સંધ સવાયઉ વે. ૯૮ તસુ પરભાવઇ જમ્મૂ ચરિયા, પૂર્ણ ભઇ સુભ વરિયા વે. ૯૯ સત્તરિ અધિક સાલે સઇ વરસઇ, વધતઇ મનકઇ હરષઈ વે. ૧૦૦ યુગપ્રધાન જિનચ ́દ્રસૂરિ રાજઇ, અધિક દિવાજઇ વિરાજઇ વે.૧ પૂર્વ પ્રબંધકા દેખિ વિયારા, તિન કાલે અનુસારા વે. ૨ શ્રી જયસેામ મહા ઉવઝાયા, જિનકા લહિય પસાયા શ્રી ગુણવિનયઇ એ પરબધા, પ્રભણ્યા સુભ સબંધા શ્રાવણ સુદિ દસમી કવિવારઇ, રાધા ઉડ્ડ સ`ચારઈ એ પ્રબંધ વર પુણ્યપ્રયાગઇ, લિખીય રવિ સિધિયાગઇ વે. ૬ શ્રી જિનકુશલ શૂભ જિહાં જાયા, ઘઇ મનવંછિત વાચા વે. ૭ જસુ પરભ વઈ ધન ધન વરસઈ, જા` સવ જન તરસઈ વે, ૮
L9
વે. ૩
વે. ૪
વે. પ
Jain Education International
For Private & Personal Use Only
3
૪
પ
www.jainelibrary.org