________________
સત્તરમી સદી
[૧૯]
ગુણવિનય નવનવ સંપદ કરી સુહાવઉ, વાધઈ વૃદ્ધિ વધાવઉછે. શ્રી. ૨૪૪ અબુધિ કય રસાવનિ વરષઈ, શ્રી સંધ કરઈ હરષઈજી, યુગપ્રધાનશ્રી જિનચંદ્રસૂરિ ગુરૂ, રાજઈ ગુણ ઉતકરષઈજી. શ્રી.૨૪૫ શ્રી જિનસિંઘસૂરિ આચારિજ, જેડનઈ પાટઈ દીપઈજી, એહ ભાવ આગમ મહિદીસ, જિમ મુગાફલ સીપાઈ છે. શ્રી. ૨૪૬ ઉવઝાય શ્રી જયસેમ સુગુરૂનઈ, સીસઈ મતિ અનુસારીજી,
તે શ્રી વાચક ગુણવિનય પ્રભણ્ય૩, રાજનગરિ સુખકારી.૨૪૭ (1) ગ્રં.૪૦૦ શ્રી સ્તંભતીર્થ. પસં.૧૦-૧૫, પ્રથમ પત્ર નથી, નાહટા. સં. (૨) પ.સં.૧૩–૧૩, ગુ. નં.૧૩-૯. (૧૧૬૩) ગુણસુંદરી પુણ્યપાલ ચે. ૨.સં.૧૬૬૫ નવાનગર
(૧) પ્રાયઃ આ કવિત. સં.૧૭૮૬ જે.શુ.૧૫. ૫.સં.૭, સિનોર ભં. પિ.૧૦. (૨) પ્રાયઃ આ કવિકૃત. સં.૧૭૯૭ શાકે ૧૬ ૬૨ ફા..૮ કાવ્યવાસરે મુનિ ભાગ્યવિજયગણિ લિ. અંજાર નગરે શ્રી વાસુપૂજ્ય પ્રસાદાત. સંઘ ભં. રાધનપુર. (૩) સેં. લા. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પ૧).] (૧૧૬૪) [+] નલદમયંતી પ્રબંધ ૨.સં.૧૯૬૫ આ વ.૬ સોમ
નવાનગરે અંત – ઈણિ પરિ ગુણનિધિ શ્રી દવદંતી, ચરિત ભ ભવન-દવદંતી,
સેલહ સઈ ૫ઇસઠ વરસિ, શ્રી નવાનગર પવરિ મનહરખિ. આસૂ વદિ છઠ શશિધર વારે, મિગસર સિદ્ધિ રવિયોગ ઉદારે, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ, નિર્મલ નિજમતિ જિત સુર-સૂરિ.૪૫ આચારજશ્રી જિનસિંહસૂરિ, કૃત પરમ દય ગુરુમણિ ભૂરિ, જિણ થાયે સંઇહસ્થ પટધારી, તેહને રાજ્ય સુયશ સુખકારી.૪૬ ઉવઝાયશ્રી જયમ સુધાકર, શીશઈ મોહતિમિરભર-દિનકર, શ્રી ગુણવિનયે શીલની લીલા, દેખિન હવઈ જિણથી હીલા. ૪૭ તિમ તુહ ધરિવો ભવિયણ સાચો, શીલધરમ હસે જિમ જાચો, જિમ પામો પરભવ શિવગ, અક્ષય અચલ અનંત અરોગ. ૪૮ ઇણ ભવ ઇણથી નિરૂપમ ભાગ, જસ બલઈ તસુ સહુએઈ લોગ, એહ પ્રબંધ સદા મુખિ ભણિ, અથવા ભણતાં નિશ્ચલ સુણિ.૪૯ શ્રી જિનદત્તસૂરિ સુપ્રસાદઈ, શ્રી જિનકુશલ સૂરીશ્વર સાદઈ, થતાં મંગલ દ્ધિવિલાસ, થાઓ ઇણિથી મહિમાવાસ. ૫૦ (૧) પં. છવકીર્તિગણિ લિ. શ્રી માલપુરે. ગ્રંપર૧, નાહટા. સં.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org