SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવિનય [૧૮] જૈન ગૂર્જર કવિએ ર રિલિદત્તા મોટી સતી, સુણઈ સેહગકંદ, તેહ તણઉ પરબંધ હું, પ્રભણું ધરિ આણંદ, ૧૧ અંત સંધિ ઈશું પરિ શ્રી રિવિદત્તા કેરઉ, વર વયરાગ અમૃતરસ વેર, જિણથી સિવપુર થાઅઈનેરઉ,ભાજઈ ભવિક તણઉ ભવફેરઉ.૨૬૧ ચરિત સુણી જઈ શાસ્ત્ર મઝારિ, દેખી તેહનઈ અનુસારિ, સંવત ગુણ રસ (રસ) સસિ વરસઈ, (પા. સંવત સેલ ગેસઠ વરસઈ) ચૈત્ર સુદઈ નવમીનઈ દિવસઈ૬૨. નવમઈ રવિયોગઈ વહમાનઈ, રવિ મેષઈ રવિવારિ પ્રધાનઈ, શ્રી ખભાયતિ ભણુ પાસ, ધરણ પમિ પરતખિ જસુ પાસિ. શ્રી ખરતરગણુગગનનમણિ, અભયદેવસૂરિ પ્રકટિત સુરમણિ, ધન ખરચી બહુ બિંબ ભરાવિય, સાહસિવા છ કરાવિય. ૬૪ અચરિજ કરયૂ તરિ જસુ ઊપરિ, સરણાઈ વર ભેરિ વિવિધ પરિ, પાસ ભગતિ રસિ જિહાં જાવઈ, ગુરૂપ્રસાદિ રહ્યા સુખ ભાવઈ. ૬૫ દુરિત મહાતરૂ ગજ જિમ ચૂરઈ, જિહાં સદુઆ મનવંછિત પૂરઈ, યુગપ્રધાન જિનચંદ્રસૂરિ રાજઇ, શ્રી જિનસિંધસૂરિ કરિ રાજઈ. શ્રી જયસેમ સુગુરૂનઈ સીસ, આવ્યા કુસુમમાલ ધરિ સીસઈ, વાચક ગુણવિનયઈ ગુણકારણ, ઢાલબંધિ પ્રભણ્યઉ ભવતારણ. ૬૭ એ સંબંધ સુકૃતવિસ્તારણ, સંભલિ સીલ ધરઉ દુખવારણ, જિણથી મંગલ ઉદય પ્રકાસ, દિનિધિનિ થાયઈ સુજસવિલાસ. ૨૬૮ (૧) સંપૂર્ણ શ્રી નવાનગર મ. કવિની હસ્તલિખિત પ્રત લાગે છે. પ.સં.૮, અભય. નં. ૨૧. (૧૧૬૨) જીવસ્વરૂપ રોપાઈ ૨૪૭ કડી ૨.સં.૧૬ ૬૪(૭) રાજનગરમાં આદિ – શાતિનાથ પકમલ ધરિ, હૃદયકમલ સુભકાર, શ્રી ચિન્તામણિ પાસ પ્રભુ, પ્રણમી સહગસાર. સારદદેવિ પ્રસાદ લહિ, શ્રી જિનદત્ત સૂરિરાજ, શ્રી જિનકસલ નમી કરી, સાધેવા સવિ કાજ. અંત – ઈમ બારહ નિતુ ભાવઉ, જિમ અવિચલ સુખ પાવઉછે, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy