________________
સત્તરમી સદી
[૨૧૭]
ગુણવિનય
(૧૧૬૦) અંજનાસુ’દરી પ્રમધ ર.સ.૧૬૬૨ ચૈત્ર સુદ ૧૩ બુધ અંત – શ્રી ખરતરષ્ટિ પ્રગટ પડૂરિ, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ, વિજયમાનિ શ્રી જિનસિંધસૂરિ, આયારિજ પાદશાહિ હજૂરિ. જાસુ દીયઉ ગુરૂઆઈ ગુરૂરાજઈ, શ્રી ક્રમચ`દ્ર વિરચિત સુદિવાજ. વઝાય શ્રી પ્રેમરાજના શિષ્ય શ્રી પરમાદમાણિક સુર વૃક્ષ. ૧ વાયકપદ સુંદર સુખકારી, તાસુ શિષ્ય વિજયી શ્રુતધારી, શ્રી જયસમ સુગુરૂ ઉવઝાય, વચનરસઈ રંજિય નરરાય. २ અકબર શાહિ સભાંઅઈ જાસુ, દસ દિસિ દૂઅઉ વિજયવિકાસુ, તાસુ શિષ્ય અઇ વિનીત, ગુણવિનયતિ જયતિલક સુવિદીત. ૩ તિહાં વાચક ગુણવિનચઇદીઓ, પૂર્વ પ્રબંધ જિસ્યઉ મધુ મીઠા, સાલહ સઈ બાસઠ્ઠા વરસઈ, ચૈત્ર સુદઇ તેરસિનઈ દિવસ. ૪ તૈરમ વિયાગઈ બુધવારઇ, ઢાલઇ બથઉ તસુ અનુસારઇ, શીલવંતની વાત જ સુણતાં એહ પ્રબંધ ભવી નિતુ ભણતાં. (૧) સં.૧૬૬૯ વષે શ્રી આગરા નગરે ૫, જયકીતિ લિખિત, વિવેક. ભ. (૨) ખભ. (૩) ચં.ભ. (૪) રાજનગરે લિ. પ.સ’.૭,પ્રત ૧૮મી સદીની, જિ.ચા. પો.૮૧ ન.૨૦૩૧, (૧૧૬૧) ઋષિદત્તા ચાપાઈ ૨૬૮ કડી ૨.સ.૧૬૬૩ ચે.શુદ્ધ વિ
૫
ખંભાતમાં
આદિ પુરૂષાદેય ઉદયકર, પમિય થ*ભણ પાસ,
--
જેહન નામ ગ્રહણ થકી, પૂજઈ[સંધલી આસ. ભગવત ભારિત હૃદય ધરિ, જિષ્ણુથી વચનવિલાસ, મીઠઉ અમૃત તણી પરઇ, મુખ થાયઈ રસવાસ. જિનવરચિહું વંદન કરિ, ભાખ્યા ધરમપ્રકાર, ચ્યારિ ચતુરગતિ છેદવા, ચતુર સુહુઉ સુવિચાર. બ્રહ્મવ્રત ખીજ(ઉ) ધરમ, પરમ ભણી ઈ તત્થ, તરીયાની પાંતઈ તિ જે, એ પાલઈ પરમત્યુ. દાનવ દેવ જિકે વડા, કિન્નર સિદ્ધિ જિ કેવિ, સીલવ ત-પય તે તમઇ, દુર કરમ કરેઇ. સીલવંત કુલ-આભરણ, રૂપવંત સુભસીલ, સીલવંત પડિંત કહ્યા, સીલધરમિ સર્વિ લીક,
*
Jain Education International
For Private & Personal Use Only
૧.
૨
૩
૫
www.jainelibrary.org