________________
ગુણવિનય
[૨૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૨
આદિ- ફલધિ પાસ પ્રણામ કરિ, વાગવાણિ સમરેવિ. શ્રી જિનકુશલ મુણિ દપય, હૃદયકમલિ સુધરેવિ. શ્રી ખરતરગચ્છ રાજ્યઉ, યુગપ્રધાન જિષ્ણુચ'દ, શ્રી જિનસિ* મુનિ દવર, જિત ર્`જિય નૃપવૃંદ. તાસુ કથિત ઉવઝાય ગુરૂ, શ્રી જયસામ સુસીસ, વાચનાચારિજ ગુણવિનય, મન ધરિ અધિક જંગીસ, જિનશાસન ઉદ્યોતકર, કરમચંદ નૃપ, તેહની વંશપરંપરા, પ્રભણુઈ સાહગકંદ. તે નિરુણુઉ હરખઈ કરી, મ ંત્રીસર પરબંધ, ધરમવત ગુણ ગાવતાં, જિમ હુઈ શુભ અંકળ ધ આગે કુમરનરિંદના, વિમલ તણાં સુરસાલ; ગીતારથ ગુરૂ ગૂ`થિયા, ગુણુ સુણીયઇ સુવિશાલ. અંત – સાલહ સઈ પ’ચાવન તણુઇ, ગુરૂ અનુરાધા યાગઇ રે, માહ વદી દશમી દિનઈ, મત્રી વચન પ્રયોગઈ રે. રાજ કરમચંદ્ર મંત્રવી, સધર નગર તા સામઈ રે, સભવનાથ પશાઉલઈ, જિહાં સવિ વંછિત પામઇ રે. ૨૯૪ જિહાં જિનકુશલ સુગુરૂ તણેા, કરમમત્રિ કરાયા રે, શૂભ સકલ સંપતિ કરઈ, દિન પ્રતિ જે જસવાયે રે. પાઠક શ્રી જયસેામજી, સુગુરૂ જિહાં ચઉમાસઇ રે. શ્રી સધનઇ આગ્રહ થકી, નિવસ્યા ચિત્તઉલ્લાસઇ ૨. તસુ આદેશ લહી કરી, દેખી વ સપ્રશ્નધા રે, વાચક શ્રી ગુણવિનય કીધા એહ સરસ સંબધા રે. ચિર લગિ જો પ્રબંધ એ જ લગિ મેરૂ ગિરિધ ૨. શ્રી જિનકુશલ પશાઉલઈ, જા. લગિ ચંદ્ર ક્રિષ્ણુિદી રે. ૨૯૮ એ ગાવઇ પ્રમધ જે જિનશાસન જયકારે રે,
૨૯૩
તે પામઇ સુખસંપદા સાહસિરિ સિણુગારે રે.
૨૯૯
(૧) પ.સ`.૮, જિ.ચા. પેા.૮૦ નં.૧૯૯૬, (૨) પ.સં.૧૩, અભય. પે.૪ નં.૨૪૮. (૩) પ.સં.૧૫, કૃપા. પેપર ન૧૦૨૦. [હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૯૩, ૩૫૭),
[પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ હાસિક ગૂર્જર કાવ્યસ`ચય.]
ભા.૩. ૨. જૈન ઐતિ
Jain Education International
For Private & Personal Use Only
૧.
ર
૩
૪
પ
૨૯૫
૨૯૬
૨૯૭
www.jainelibrary.org