________________
સત્તરમી સદી [૨૫]
ગુણવિનય ચારિ ગતિ વિરકન હેતુ, ભવસમુદ્ર તરિવાનઈ સેતુ. ૨ અત –
ઢાલ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ રાજઇ, ગુરૂ અતિસય કરિ અધિક
વિરાજઈ, વેદ બાણ રસ સસધર વરસઈ, નેમિ જનમકલ્યાણિક દિવસઈ. શ્રી પરમાદમાણિક ગુરૂ પાટઈ, સોહઈ સસલર જિમ મુનિ થાઈ, વિઝાય શ્રી જયસમ યતીસ, તેનઉ શિષ્ય ધરી સુજગીસ. ૧૭૦ વાચકશ્રી ગુણવિનય વિશેષિ, ઠાણવશ્યક વિવરણ દેખિ, એહ સંધિ પ્રભણી સુખ કાજઇ, મહિમપુરઇ મહિમા કરિ રાજઇ. જિહાં શ્રી અજિતશાંતિ ગુણ ભરિયા, જાણે ચંદ-સૂર અવતરીયા, ભવ્ય જીવના તમભર હરિવા, જન આનંદ રયણિદિનિ કરિવા. ૧૭૨ એ પ્રબંધ પ્રભણઈ જે ભાવ, જિનકુશલસૂરિ અનુભાવઈ, દુરિય વિઘન સવિ દૂરિ પુલાવઈ, રિદ્ધિ વૃદ્ધિ મંગલ ઘરિ થાવઈ. ૧૭૩
(૧) ઋ. જટા લિ. પ.સં.૧૦, પ્રતિ ૧૭મી સદીની, ભુવન. પો.૧૨. (પછી ઉમેરેલ છે કેઃ સં.૧૭૦૬ માઘ વદિ ૬ રવિવારે શ્રી ઝડાઉ મધ્યે.) (૧૧૫૮) બારવ્રત જેડી કડી ૫૬ ૨.સં.૧૬૫૫ આદિ– જિનહ ચઉવીસના પાય પણુમી કરી,
સામિ ગાયમ ગુરૂનામ હીયડઈ ધરી, સમતિ સહિત વ્રત બાર હિલ ઉચકું,
સુગુરૂસા ખઈ વલી તત્ત્વ ત્રિશુઈ ધરૂં. ૧ અંત – શ્રી ખરતરગછિ ગયણદિણિદો, શ્રી જિનચંદ્રસૂરિ સૂરિ દે,
એહની મસ્તકિ આણ વહિજઈ, સૂધૂ સમકિત ઈમ લહિજજઈ. ૫૪ સંવત સેલ પંચાવન વરસઈ, શ્રાવિકા જઉ નિય મનહરસઈ, શ્રી ગુણવિનય વાચક વર પાસઈ, સુણીઉ આગમ મનિ ઉલાસઈ. પપ કીધઉ બારહ વ્રત ઉચ્ચારહ, અણજાણઈ નહી દૂષણભાર,
ભણસઈ ગુણસઈ એ અધિકાર, તેહિ ધરિ મંગલ જયકાર. ૫૬ (૧) પરચુરણ એક પ્રત, સંધ ભં. પાટણ દા.૭૫. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯ - શ્રાવિકા જીવીને નામે). (૧૧૫૮) + કમચંદ્ર [મંત્રી] વસાવલી પ્રબંધ (એ.) ૨૯૯ કડી
૨.સં.૧૬૫૫ મહા વ.૧૦ સધરનગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org