SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવિનય [૧૪] જન ગૂર્જર કવિએ સ અને પર. (૧૧૫૬) શત્રજય ચૈત્યપરિપાટી ત, (ઍ.) ૩૨ કડી .સં.૧૬૪૪ આદિ - સકલ સારદ તણે પાય પ્રણમી કરી, ભણિયું જિણ ચૈત્ય પરિવાડિ ગુણ સંભરી. વીકનપર થકી વિમલગિરિ ભેટવા, સંધ ઉછવ ધરઈ જેમ દુખ મેટવા. ૧ સંવત સેલ ચમાલ એ સુહકએ માહ ધુરિ શુભ દિવસિ હરિ. વસ ચલએ, શુભ શકુન જઈ સંધ નીકળે. સાથે શ્રેયાંસ આદિન દેરાસરે લીધાં. માહ વદિ ચોથે સારુડે પ્રથમ જિનને વાંદ્યા. પછી વાવડી, પછી તિમરીપુર આવ્યા. મહા વદ ૯મીએ જિનપૂજા કરી, લાસા ગોવાલ ગામથી સિરોહીમાં મહા સુદ ૭ આવ્યા. માંકરડા, નિતેડા, નાવાડા, કથાવાડા, સંગવાડા, ખાખરવાડા, કાતરા, અંબથલ, મોડથલ, ઉડવાય, સિરેતર, વડગામ, સિધપુર, મેસાણા, પનસર, લવલા, સેરીસા, લોડણ પાર્શ્વનાથ - ત્યાં જિનચંદ્રસૂરિને વંદન કરી. અમદાવાદને સંપ ત્યાં આવ્યો. સંઘવી જોગી સમજી હતા. ધંધુકા, પછી પાલીતાણે. શેત્રુંજય ચૈત્ર વદ અને દિને ચડયા. આઠમે સત્તરભેદી પૂજા, ખરતરવસીમાં પૂજા કરી, પાછા વળતાં દ્રવ્ય ખર્ચતાં ખર્ચતાં અમદાવાદ આવ્યા. આસાઉલપુર, ઉસમાપુરનાં દેવ વાંદ્યા. ગોલ ગામથી આબુની યાત્રા કરી. જેઠ શુદિ ૧૩ રેહ ગામે જિનદત્ત સૂરિને નમ્યા. સ્વામીવાત્સલ જેઠ સુદ ૧૫ દિને કર્યું. અંત – ઈમ યાત્ર શ્રી સેવંજ કેરી, જિમ જસ વિસ્તરઈ, શ્રી અબુદાચલ જેમ ભેટયા, પંચ ચેઈ જિણ પરઈ; તે ભણ્યા શ્રી જયમ સીસે સંભલ્યા જિમ જનમુ ખઈ. તિમ ગુણવિનયગણિ કહઈ ભણતાં સંપર્જ સંપદ સુખ. ૩૨. (૧) ઋષિ જટા લિ. પ.સં.૨, અભય. પ.૧૮ નં.૧૮૩૮. (૨) પસં.૨, અભય. નં.ર૭૭૯. (૧૧૫૭) યવન્ના ચોપાઈ ૧૭૩ કડી ૨.સં.૧૬૫૪ શ્રા.શુ.૫ મહિમપુરે આદિ- પણમિય ૫સ જિણેસર પાયા, મન ધરિ મૃતધર શ્રી ગુરૂરાયા, પભણિસુ કયવના પરબંધ, જિમ થાઅઈ સુભનઉ અનુબંધ. ૧ યારિ પ્રકારિ કહ્યઉ જિનધર્મ, દાન શીલ તપ ભાવના મર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy