________________
[૨૧૩]
ગુણવિનય
મુહિ માગ્યો ગરથ નાપિઉ કુણુઇ, જિનશાસનથી ફર્યાં તતખિણુ. ૩ લુટ સેઠ ખરૂ મુઝે નામ, બિરૂદ વહીનઈ ઊઠે તામ, જઇ મિલ્યે પાખિ લખમસી, તેહની બુદ્ધિ... તેણુ બિહું મિલી વિમાસ્યુ` કહ્યું, પ્રકટિ` નામ લુ‘ફામત ઈસ્યુ,
૪
સત્તરમી સદી
*
B
સંવત પનર ચઉન્નીસઈ વલી, વેષધર થાપ્યા તિણે ખિહું મિલી. અંત – શ્રી વિજયદાનસૂરિ પ્રવર સૂવિંદ, શ્રી હષ સાગર ઉવઝાય સુણિંદ, રાજસાગર કહઈ સુમતિ તિ ધર, ભવસાયર જિમ લીલાં તર. ૨૮
(૧) પ.સ.૨-૧૧, ખ. મુનિશ્રી સુખસાગર પાસે. [હેજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૪૧૨).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૭૬૮-૬૯. ]
૫૪૯. ગુણવિનય (ખ. ક્ષેમશાખા ક્ષેમરાજ ઉ.-વાચનાચાય પ્રમેાદમાણિકય-જયસેામ ઉ.-શિ.)
આ કવિએ સંસ્કૃતમાં ગ્રંથા બનાવ્યા છે તે પૈકી ખંડ પ્રશસ્તિ કાવ્ય વૃત્તિ – ટીકા' સં.૧૬૪૧, ‘દમય ́તીચ'પૂ વૃત્તિ – ટીકા' સં.૧૬૪૬, ‘રઘુવંશ ટીકા' સ.૧૬૪૬, પ્રાકૃત વૈરાગ્ય શતક ટીકા' સં.૧૬૪૭, સંખાધ સપ્તતિકા વૃત્તિ’ સ.૧૬૫૧, વિચારરત્ન સ’ગ્રહ લેખન' સ.૧૬૫૭, ‘લઘુ અજિતશાંતિ ટીકા' સ.૧૬૫૯, ઇંદ્રિયપરાજયશતક વૃત્તિ' સ.૧૬૬૪, ‘ઉત્સૂત્રેાદ્બટ્ટનકુલકખ’ડન' (તપાગચ્છના ખ`ડન અને ખરતરગચ્છના મંડન રૂપે) સં.૧૬૬પ. આ ઉપરાંત જેના રચનાસમય અજ્ઞાત છે એવી ખીજી રચનાએ 'જિનવલ્લભીય અજિતશાંતિ વૃત્તિ', ‘મિતભાષિણી વૃત્તિ’, ‘સમ્વત્થ શબ્દાર્થ સમુચ્ચય' ઇત્યાદિ. તે પરથી સત્તરમા સૈકામાં તે એક વિદ્વાન ટીકાકાર અને સાક્ષર હતા એ નિર્વિવાદ છે. વધુ માટે જુએ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૩ અને જૈન અતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ભાષાનું કાવ્ય નામે કર્મચંદ્ર પ્રબંધ', કર્તાએ ખીજો સંસ્કૃતમાંને વંશપ્રમ ધ જોઈને કર્યાં છે. જુએ એમાં ટ્રક ૨૯૭. તેમણે સ`.૧૬૭૫માં વિમલાચલ પર જિનરાજસૂરિએ કરેલી આદિનાથની પ્રતિષ્ઠામાં હાજરી આપી હતી. જુ એપિગ્રાફીઆ ઇંડિકા ૨-૬૨-૬૩. આ શિલાલેખ માટે જુઓ મુતિ જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા,ર લેખાંક ૧૮૧૯. ગ્રંથા વિશે સૂચિ માટે જુએ જેસલમેર ભડાર ગ્રંથસૂચિ, પૃ.૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org