________________
રાજસાગ૨
[૧૨] જૈન ગૂર્જર કવિએ ર ધરમિઈ ધણકણ પવર ધણ, ધરમિઈ રાજભંડાર, ધરમપ્રસાદિઈ પામીઈ, ઉત્તમ કુલિ અવતાર. જસકીરતિ ધરમિઈ ઘણી, નાવઈ દુખસંતાપ, ધરમ થકી નરનારિનઉ, વાધઈ અધિક પ્રતાપ. ધરમ જેણઈ જગિ આદરિ૩, દીધઉં દાન પ્રધાન,
તેણિ વહઈરઈ મુગસુંદરી, સુણિયો ગુણહ નિધાન. અંત – સ્ત્રીગર દયાંન વિલિ વેદિઈ, સંવછર સુલહી જઈજી,
શ્રાવણ શુદિ તેરસિ રવિવારઈ, સતીયાં સુગુણુ કહી જઈજી. ૩૨૬ યુગપ્રધાન જગિ અચલગપતિ ગુણમણિ રમણભંડારજી, શ્રી શ્રી ધર્મમૂરતિ સૂરીશ્વર, શ્રી સંધયું સુખકાર. ૨૭ સોમવદન સુપ્રસન મનરંજન, દીઠઈ અતિ લિઈ આણંદજી, સેવકજન નિય ચિત્તિ નિતવંઈ,પ્રતિપઉ જિહાં દિણંદજી. જિન.૨૮ તાસ તણુઈ પક્ષિ ગુણિ રાયણુયર, કમલશેખર વણારી સજી, ક્રિયાપાત્ર દૂઆ એણિ કાલિઈ, સઘલઈ કિત્તિ વિશેસજી. ૨૯ તેહના સષ્ય સદા સુખકારી, જયકારી જસ નામછ, સત્યશેખર મુનિવર પય નમતાં, સફલ ફલઈ સદૂ કામ. ૩૦ તાસ પસાઈ નયર આગર, રચીઉ રાસ રસાલજી, વિનયશેખર કહાં ભણતાં ગુણતાં, સુણતાં સંપદમાલ'. જિન.૩૧
(૧) સં.૧૬૪૮ પૌસ શુદિ ૩ બુધે અચલગ છે વા. કમલશેખર રિષિ સત્યશેખરગણિ શિ. રિષિ વિનયશેખર રિષિ વિવેકશેખર લિ. સાધી વિમલા સખ્યણી સાધી કુશલલમ વાચનાર્થ. ૫.સં.૧૨-૧૪, વી.ઉ. ભં. દા.૧૭. (૧૧૫૪) રત્નકુમાર રાસ
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૮૫, ભા૩ પૃ.૭૭૫-૭૭.] ૫૪૮, રાજસાગર (ત. વિજયદાનસૂરિ-હર્ષ સાગરશિ)
હર્ષસાગર જુઓ નં. ૫૦૧. (૧૧૫૫) લંકા મતની સ્વાધ્યાય કરી ૨૮ સં.૧૬૪૩ લગભગ આદિ- શખેશ્વર જિન કરૂં પ્રણામ, નિતુ સમરૂં સુગુરૂનું નામ,
બોલિસિ બેલ સિદ્ધાંતઈ ઘણું, ભવિક જીવન હિતકારણ. ૧
સંવત પનર અઠેત્તરઈ જોઈ, નામ લુ કે લખતો સોઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org