________________
સત્તરમી સદી
[૨૧૧]
વિનયશેખર યશભદ્ર રિષિરાયનું, વયણે સિરયું કાજ, બીજા પણિ બૂઝથા ઘણા, પંડરીકનઈ રાજિ. સલ તે કિણિ પરિ પાલી, વલી૩ વચનવિચાર,
સહિગુરૂ સાનધિ બેલીઈ, સુણિ સહય ઉદાર. અંત વિધિપખ્યનાયક મહિમનિધાન તપતે જિહાં જગિ ઉદયું ભાંણ
દરિસન દેખિઈ પરમાણંદ, વંદઉ ધરમમૂરતિ સરદ. ૧૩૯ વલિ વંદઉ સહિગુરૂ આપણુ, જેહનઈ નાંમિઈ નહી રિધિમણું, શ્રી શ્રી કમલશેખર વણરીસ, સમરૂ નામ તેહનું નિસિદીસ. ૧૪૦ તેહ તણા સિષ્ય જગિ જયવંત, સત્યશેખર મુનિવર ગુણવંત, જેહનઈ વદનિ વસઈ સરસતી, ચિર જીવઉ એહવા વરયતિ. ૧૪૧ તાસ પ્રસાદ આણંદ અંગિ, એક અધિકાર કહઉ મનરંગિ, સંવત સેલ ગઈકાલઈ વરસિ, મહા સુદિ તીજ આદિત્યનઈ
દિવસિ. ૧૪૨ દેસસિરોમણિ જેહ મેવાત, નવર અનોપમ તિહાં સુવિખ્યાત, બ્રહ્મવાદ વારૂ અહિડાણ, જિહાં બહૂ શ્રાવક અ૭ઈ સુજાણ.૧૪૩ તે િઈ પુરિ જિનવર શાંતીસરૂ, સદા સુખ આનંદ જયકરે, તસ સાનિધિ વિનયશેખર ભણઈ, એહ સુણતાં નવનિધિ
આંગણઈ. ૧૪૪ –શ્રી યશભદ્ર રિષિરાજ ચુપઈ. (૧) સંવત ૧૬૪૪ વર્ષે વૈશાખ શુદિ ૧૩ સોમે શ્રી અચલગચ્છ શ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વર રાજ્ય વાયનાચાર્ય વા. શ્રી કમલશેખરગણિ તત શિષ્ય રિષિ શ્રી ૬ સત્યશેખર ગણિ તત્ શિષ્ય ૪. વિનયશેખરેણ લિખિત આગરાનગરે ઉવારે સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા સપિ વાચનાથ, તૈલાદ રક્ષેત જલા રહેત રક્ષત સ્થલબંધનાત, પરહતે ગતાદ્ રક્ષેત, એ વદતિ પુસ્તિકા. પ.સં. ૧, પ્ર.કા.ભં. નં.૩૪૯. (કવિની સ્વલિખિત પ્રત). (૧૧૫૩) શાંતિ મૃગસુંદરી ચોપાઈ ૩૩૧ કડી .સં.૧૬૪૪ શ્રા.શુ.૧૩
- રવિ આગ્રામાં આદિ – શ્રી જિનવદનનિવાસની, સમરૂં સરસતિ માય,
બ્રહ્માણી વરદાયની, તૂઠી કરઈ પસાઉ, સલ સિદ્ધ જિનવર નમી, પ્રણમી સહિગુરૂ પાય, ગુણવંતાં ગુણ ગાઈતાં, આણંદ અંગિ ન માય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org