________________
કલ્યાણદેવ
૫૪૬, કલ્યાણદેવ (ખ. જિનચંદ્રસૂરિ-ચરણેાદયશિ.)
(૧૧૫૧) વછરાજ દેવરાજ ચોપાઈ ર.સ.૧૬૪૩ વિક્રમપુર(વિકાનેર)માં
[૨૦] જૈન ગૂજર કવિઓ: ૨
રચના સાધારણ છે.
કલેશ.
આદિ – જિનવર ચરણુકમલ નમી, સુહગુરૂ ક્રિયઇ ધરેસિ; સમમાં સર્વિ સુખ સંપજઇ, ભાજઇ સયલ ક વાગવાણિ હિવ વીનવું, દે મુઝ વચનવિશ્વાસ; વિનય વિવેક વિલાસ સુખ, નિજિ સુધિ અધિક પ્રકાશ, બુધઇ સર્વિ સુખ પામિયઇ, બુધઇ લક્રિયઇ રાજ;
-
ઇ અતિ ગરૂઅડપણ, બુદ્ધિ સરઇ સર્વિ કાજ. બુદ્ધઇ અભયકુમાર મ, અથવા રાહક માલ; અધિક બુદ્ધિ જિણ કેલવી, રજવિયઉ ભૂપાલ, અંત – સંવત સેાલ ચાલી વરસઈ, પ્રબંધ કિય મનહુરસઇ, વિક્રમનયર રિષભ જિજ્ઞેસર, જસ સમરણ સવિ ટલઈ કલેસ. ૯૫ શ્રી જિનચંદ્રમૂરિ ગચ્છનાયક, સેવકજન વંતિ સુખદાયક; ચરણેાઢય ગુરૂ સીસ સુજાણ, મુકી કુમતિ કરાગ્રહ માણ. ૯૬ પઢઇ ગુણુઇ મતિ રેિય ઉલ્હાસ, તિહાં ધરિ લછિ કરઇ નિતિ વાસ; કહઇ કલ્યાણદેવ ગુરૂ ધ્યાવઇ, ઇડુ રતિ પતિ તણા સુખ પાવઇ. ૯૭ (૧) પ.સ’.૧૪-૧૫, ત્રુટક વયમાં, વડા ચૌટા ઉ. પેા.૧૯. (૨) માણેક ભ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૭૫, ભા.૩ પૃ.૭૬૮]
Jain Education International
૫૪૭. વિનયરોખર
(ધમમૂર્તિસૂરિ-કમલશેખર-સત્યશેખરશિ.)
(૧૧૫૨) યોાભઃ ચાપાઇ ર.સં.૧૬૪૩ મહા શુ.૩ વિ ખ ભણુવાડામાં આદિ – સયલ મનેરથ સિદ્ધ કર, શ્રી જિન ગઉડી પાસ, વામાનંદન સુખકરૂ, પૂરઈ વષ્ઠિત આસ.
લીય વિધન નાંમિ ટલઈ, દુરીય પાસઇ દૂર, તે જિનવર સમરૂં. સદા, નિન ઊગતઇ સૂરિ. કાસમીર મુખમંડણી, વાહન હંસ વિખ્યાત, સારદ વર સારૂ દીઇ, કીયણ કેરી માત, સા સરસતિ સુસાઉલઇ, સીલ તણા ગુણ સાર, પહિલું તે ગુણ પમણુસ્યું", પછઇ વયણુવિચાર. પ્રસ્તાવ સુખભાષડી, જઉ ખેલાઇ ભાય, તેનાં વર લ નીપજð, લાભ અનંત થાઈ.
૩
For Private & Personal Use Only
3
૪
૫
www.jainelibrary.org