________________
સત્તરમી સદી
સચદ્ર ઉપાદયાય
૨. આત્મા ઉપરિ દયાનરસ સ. - તું જિનવદન ભવનની દેવી. ૩. સ્વાધ્યાય – પભણતિ જગગુરુ ત્રિજગદયાલા. ૪. , - સકલ જગજતુ તુષાણુણ જેતા. ૫. , ધન્યાસી – જેણિ બહુ ગુણભરી નૈવ કન્યા વરી બ્રહ્મચારીવરે,
વયરસ્વામી. ૬. , ગુડી – દિઈ દિઈદરિસન આપણું, તું સરસતિ મોરિ માઈ રે. ૭. ,, મારુણ – ગોવિંદ હમકું મારણ કારણિ, પાપિઆ રે તિ કાં
સરજ્યાં સાંમી પશું આ રે. ૮. , રામગિરિ – તુઠિ ઘઠડી ઘણું ચેતના નારિનું નાણ તાગી ઘણું
કાંઈ સૂતી. ૯. હીરવિજયસૂરિ સ. ધન્યાસી – ડિજ રે રે કુમતિ ડાયિણી, જિન
સુમતિ ધાયિણી તું વીછી ણિ. ૧૦. મેઘકુમાર સ. રામગિરિ – વીર જિર્ણ દિઈ પ્રકાસિઈ, કીધો જિણિ
ચિત દીવ રે. ૧૧. સ્વાધ્યાય ચઉપઈ – ભવિક જીવ ચિતિ યાનિ વિચારી ૧૨. , મારુણું – બહુ ગુણ લક્ષણ અભયા મઈ સુણી રે ૧૩. ઇ – ગાંઠડી કાઢી કાંજિયું બિહુ બાપની નારિ રે. ૧૪. , રામગિરિ – ગાંઠડી કાઢી કાંજિણી ઈમ કહઈ સબ. ૧૫. , રામગિરિ –એકઅ તુલા તુલા જેણિ નવિ બુઝિઈ, લીજિઈ તાસ
ફલ કેમ તેસિં. ૧૬. , ધન્યાસી – એક જગિ ઉંટડી દેવનિ કાંધડી, અતિ વડી જેણિ
પૃથિવી નમાડી. ૧૭. ,, કેદાર ગોડી – પુરિસા મત મે માથા સૂના છાયા બુઝે કાલ નમું. ૧૮ , રામગિરિ – અરે જતુ તૂ ચિંતિ ગ્યાન જે કરી, કધી ભી ન
ચિંતઈ રે તું ગ્યાન જેરી. ૧૯ ,, ધવલ ધન્યાસી – વિશાખ ધવલ એકાદશી બે, માઝિઆ પાપી આઈ બે.
(૧) પ.સં.૧૫-૧૧, વિ..ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૭૫-૪, ભા.૩ પૃ.૭૬૯-૭૪. “સાધુવંદના” અને “સાધુ કલ્પલતા” એવા બે નામથી ત્યાં એક જ કૃતિ ભૂલથી બેંધાયેલી.] ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org