________________
સફલચદ્ર ઉપાધ્યાય
[૨૮]
જૈન ગૂર્જર કવિઓ : ૨
સૂચિ ભા.૧ (પૃ.૧૭૬, ૨૬, ૨૭૧, ૨૭૯, ૩૯૯, ૪૦૩, ૫૬૩).] (૧૧૪૭) ગૌતમપૃચ્છા
આદિ– જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનમેં દૂધ કરાયા, તબ મન ગૌતમ હુઆ અચભા, પ્રશ્ન કરણુકું આયા. ગણધર એ તા મેરી અમ્માં. અંત – શ્રી તપગચ્છ નાયક હીરવિજય સૂરીશ્વર દીઇ મનેાહર વાણી, સકલચંદ પ્રભુ ગૌતમ પૂ”, ઉલટ મનમાં આણી – ગણધર. ૧૧ (૧) પ્ર.કા.ભ.
(૧૧૪૮) નેમિ સ્તવન
(૧) મહિમાસાગર લિ. પ.સ'.પ, અભય. નં.૨૧૮૦. (૧૧૪૯) અન્ય સ્તવના
(૧) સીમધર સ્ત. ૩૨ કડી (પરમ મુણિ ઝાવણુ ગણુ પંચાગુણું). ૨. રંગાણી સ્વ. ૩૬ કડી (વિષ્ણુધ સુબુદ્ધિ વિધાયિનિ ખંભી ચિતિ ધરી જિનવાણી). ૩. સાધારણ જિત સ્ત. કડી ૨૭. ૪. ચતુર્વિ શતિ સ્ત. કડી ૩૭. ૫. સીમધર જિન સ્ત. કડી ૧૫. ૬. શ་ભુવર પ્રકૃતિ સ્તુતિ કડી ૧૪, ૭. સીમંધર જિન સ્ત. કડી ૨૯. ૮. વીરજિન સ્ત. કડી ૨૨, ૯–૧૦. સીમધર જિન સ્ત. કડી ૩૦ અને ૩૭, ૧૧. પાર્શ્વનાથ સ્ત. કડી ૩૧. ૧૨. સીમધર સ્ત. કડી ૩૩, ૧૩. પાર્શ્વનાથપ્રભાવ સ્ત. કડી ૨૧. ૧૪. સીમધર સ્ત. કડી ૨૪, ૧૫-૧૬, મહાવીર સ્ત. કડી ૨૧ અને ૫૦. ૧૭. સીમંધર સ્ત. કડી ૩૦.
(૧) સંવત ૧૬૮૩ વષૅ. પ.સ.૩૯–૧૧, વાઘા ભ`. દા.૧૪ નં.૨૯. (કવિનાં જ સ્તવનની પ્રત.) (૨) પ.સ.૨૧-૯, હા.ભં. દા.૮૩ ન૮૮. (૩) ૫.સ’,૬-૧૩, હા.ભ. દા.૮૩ ન૫૬. (૪) સં.૧૬૬૫ વર્ષે આ સુદિ ૧૩ ભામે. પ.સ.૨૨-૧૫, હા.ભં. દા.૮૩ ન.૧૦૦. (૫) સ’.૧૭૭૨ આસે દિ ૭ શન ૫. શ્રી નૈમિવિજય શિ. પ. આણુ વિજય લ. ધેાધા ખદિરે દાસી સિધજી વાચના". ગ્ર.૮૧૫, ૫.સ`.૨૩-૧૫, પુ.મ. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ૪૦૩).]
[કેટલાંક સ્તવને સ્તવનસઝાયસ ગ્રહેામાં પ્રકાશિત છે.] (૧૧પ૦) સઝાયા
૧. વૈરસ્વામી સઝાય – સિદ્ધગિરિસીસ ધનગિરિસુતા વયરસામિ ધિન
સાઇ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org