________________
સત્તરમી સદી
[૨૧]
ગુવિનય
એ પ્રખ'ધ ભણતાં વલિ ગુણુતાં, કુસલ કુસલ કરઉ સુષુતાં વે. ૯ (૧) પ.૪.૬૪થી ૯૬, સંપૂર્ણ, અભય, પેા.૬ નં.૩૮૯. (૧૧૬૬) મૂલદેવ કુમાર ચાપાઇ ૧૭૦ કડી ૨.સં.૧૬૭૩ જે.શુ.૧૩ ભૃગુવાર સાંગાનેરમાં આર્દ્રિ – પમિય પદમપ્રભ ધણી, શ્રી જિનદત્ત સૂરિરાજ, શ્રી જિનકુસલ સૂરીસ ગુરૂ, સર્વ સાધુ સિરતાજ, ઉવઝાય શ્રી જયસેામ ગુરૂ, પયપકયપરભાવિ, દાન તણા ગુણુ વર્ણવું, શ્રી સારઢ અનુભાવિ. ધમૂલ જગમઈ ભણ્ય, મહિમા તણુ નિવાસ, સિદ્ધિ સુખાંત જે પહૂં, તે દાત કહું ઉલ્લાસિ. દાનઇ વયર સદ્ન મિટઇ, વિસ હેાવઇ સર્વ ભૂત, દાન સત્રુ દયામણા, થાયઈ મિત્ર નઇ સૂત. ધ હેતુ પાત્રણ દીયઉ, મિત્રઈ પ્રીતિવિતાન, ભૃત્ય ભણી દીધૐ દિયઇ, દાયકનઇ બહુ માન. નરપતિનઇ દીધઉ કરઇ, નિજ વસિ યાચિક દ્ધિ, મહિમા કરિ મેટઉ કરઇ, પુવઇ તેહ પ્રસિદ્ધ. ઇડલેાક પુણિ કુલ દીયઇ, દાન દીયઉ જગ માહિ, મૂલદેવની પરિ સુઉ, ભવિયાં મન-ઉચ્છાહિ. અંત – તિણિ જાણી પ્રાણી પરમ, દાન તણા ફલ ભાવ, સુલદેવની પર દયઉ, જેહનઉ અધિક પ્રભાવ. સધિ ઢાલ
Jain Education International
૧૬
For Private & Personal Use Only
૧
2
3
૪
૫
ગુણ સુનિ રસ સસ વરસઇ ચારૂ, મૂલદેવ સ`બંધ વિચારૂ, શ્રી સાંગાનચરઇ મનહરઇ, જેઠ પ્રથમ તેરસિનઈ દિવસઈ. ૧૬૭ ભૃગુવારઈ સિયાગ ઉદારઈ, પૂર્વ પ્રબંધ તહુઈ અણુસારઈ, શ્રી પદમપ્રભ પુણ્ય પસાઅઈ, રાજમાનિ જિનસિંહ સૂરિરાઅઇ. વઝાય શ્રી જયસેમનઈ સીસઈ, આન્યા માલ ધરી નિજ સીસઈ, વઝાય શ્રી ગુણવિનચઈ બંધુર, પ્રભણ્યઉ ધિર ધરમાંમઈ એ ર. ખરતરગચ્છ-દિન-ઉદય-દિવાકર, શ્રી જિનદત્તસૂરિ દુરિતતમેાહર, શ્રી જિનસલસૂરિ સેહગધર, પઢતાં ગુણુતાં હુઉ વંછિતકર, ૧૭૦ (૧) ૫.જીવકીત્તિ ગણુ લિ. સુભટપુર. પ.સં.૭-૧૫, મુકનજી સ. (૧૧૬૭) કલાવતી ચાપાર્ક ૨૪૨ કડી ૨.સ.૧૬૦૩ શ્રા. સુ. ૯ શનિઃ
७.
www.jainelibrary.org