________________
સકલચંદ્ર ઉપાધ્યાય [૨૦૪] જૈન ગૂર્જર કવિએ : ૨ (૧૧૩૮) [+] વીર વદ્ધમાન જિનવેશી અથવા હમચડી [અથવા સુરલતા] અથવા જન્માદિ અભિષેક કલ્યાણક પાંચ વર્ણન
રૂપી સ્ત, ૬૬ કડી આદિ –
આશાઉરી રાગ. નંદનકું તિસલા હુલાવઈ, પૂતઈ મોહ્યા ઈંદો રે, તુઝ ગુણ લાડકડાના ગાવતિ, સુરનરનારિના વૃંદા રે, નંદનકું
ત્રિસલા હુલરાઈ. ૧
ઢાલ ૩–હમચીની. અમારી સરસ્સી પૂરની કુમરી, ટોલેઈ દેતિ ભમરી, પ્રભુનઈ ધ્યાનઈ હમચ્ચી ખુદ. વીર તણા ગુણ સમરી રે. હમચડી.૩૫ હમચ્યી વીર તણી જે ગાતી, નાકે મોતી જોતી,
જનની માતા રોતે રાખઈ, ટોલામાંથી જેતી રે. હમચડી. ૩૬ અંત – વર્ધમાન જિનગુણુ સુરવેલી, હી અડા કરી રે સહેલી, સકલ કહિ ગુણ મત્સર મેલ્હી, નિશદિન જિનગુણ સુર ખેલી રે.
હમચડી. ૬૫ વીર પટોધર શ્રેણિઈ આયો, હીરવિજય ગુરૂ હીરે, સલ કહિ એ સો નિતિ સમરે, ચરમ જિનેશ્વર વીશે રે.
હમચડી. ૬૬ (૧) લિ.૧૮૧૫ ભાદ્રવી અમાસ સેમવતી, પ.સં ૩–૧૧, આ.કભં. (૨) પ્ર.કા.ભં. (૨) સંવત ૧૬૮૩ વષે. પ.સં.૩૯-૧૧, ઘેઘા ભં. દા. ૧૪ નં.૨૯. (૪) વિ.ધ.ને મારી પાસે આવેલા એક ચપડે. (૫) ઉદયપુર ગેડીજી ભં. [મુપુગેહસૂચી, લહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯, ૨૭૭, ૨૭૯, ૩૯૮, ૫૪૭).]
[પ્રકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ પુ.૮ અં.૧૦ ૫.૪૪૧-૪૪૫.] (૧૧૩૯) ગણધરવાસ સ્તવન ૪૮ કડી આદિ-સે સુત તિશલાદેવી સતીને જસ પદ પૂજઇ રમણ સચી અત –
કલશ. ઈતિ વિગતમહં વિજિતકેહ ભુવનબાહ પારગે, સંસારમોહં કુગતિરહું વિજતસહં પારદ, કેવલાલેકં નમતલેકં વીર પુરૂષોત્તમ વરં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org