SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૫] સકલચંદ્ર ઉપાધ્યાય સિરિ વિજયદાન મુણિંદ સેવક સકલચંદ શુભાકર. (૧) પ.સં.૩, પ્ર.કા.ભં. [લીંહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૯, ૨૮૫, ૫૧૧).] (૧૧૪૦) સાધુ ક૯૫લતા અથવા સાધુવંદના મુનિવર સુવેલી ૧૪૪ કડી આદિ- તું જિનવદન કમલની દેવી, તું સરસતિ સુરનરપતિ સેવી, તું કવિજન માતા સુઅદેવી, દીઈ મુઝ નિર્મલ પ્રતિભા દેવી. ૧ મઈ મુનિવર સુરવેલી કવિ, તિણિ કારણિ મે તું સમારેલી, તિહાં પૂરવ મુનિસેણિ ગણેવી, તસ ગુણગતિનિત ભવિક જપવી.૨ અંત – શ્રી આણંદવિમલ ગુરૂપદે સિરિ વિજયદાન ગુરૂપદે, સિરિ હીરવિજય વંદે, વંદઈ તે સકલચંદ મુણું. ૧૪૪ (૧) મહે. ભાવવિજયગણિ શિષ્યોપાધ્યાય ભાણુવિજયગણિ શિ. પં. રત્નવિજયગણિ લિ. રાજનગર. ૫.સં.૯-૧૧, હા.ભં. દા.૮૩ નં૧૫(૨) ૫.સં.૮–૧૩, સંધ ભં. પાટણ દા.૬૩ નં.૩૭. (૩) ૫.સં.૧૦-૧૧, ડા. પાલણપુર દા.૩૧ નં.૧૦૩. (૪) સં.૧૬૮૨ મૃગશિર શુદિ ૧૩ બહસ્પતિવારે આગરા નગરે યુગપ્રધાન જિનસિંહસૂરિ શિ. પં. જીવરંગગણિના લિ. ચેપડાગોત્રશૃંગારહાર સુશ્રાવક શાહ સૂર્યમલ તહ્માર્યા સમ્યકત્વમલ સ્કૂલ દ્વાદશ વ્રતધારિકા સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા મૃગાક્ષી પઠનાય. પ.ક્ર.૨થી ૮, નાહટા. સં. નં.૧૨૨. (૫) સં.૧૭૨- આ.વ.૫ નદરબાર કીર્તિવિજય લિ. પ્રાગ્વાટ બાઈ વીપ પઠનાર્થ”. પ.સં.૬, કૃપા. (૬) ગ્રંથાગ્ર ૨૦૦, ૫.સં.૬-૧૩, માં.ભં. (૭) વિદ્યા. [મુગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૪૮, ૨૪૨, ૩૯૭).] (૧૧૪૧) હીરવિજયસૂરિ દેશના સુરેલિ ૧૧૫ કડી આદિ- રાગ અસાફરી દુહા દેવ દેવ બ્રહ્મા શિવ, કષ વદિ પુરાણિ, ભાગવતિ પણિ સે ભર્યો, પણ મુનિ તસ વાણિ. પ્રણમે અજિત જિસરે, જિણિ હણિક સંગ્રામિ, મોહમલ જિમ રાવણે, હણિ લખમણ મિ. ઇતિ ચઉવીસ જિનેશ્વર કીન, સુરનર નિત સેવીજે, હીરવિજય મુનિ અમૃત દેશના, સુરલી ચિત કીજિ ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy