SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૩] સકલચંદ્ર ઉપાધ્યાય સર્વગતિ માંહિ વર નરભ દુલભે સર્વ ગુણરત્નો સેધિકારી; સર્વજગિ જતુ નઈ જેણિ હિત કીઆઈ રોઈ મુનિ વંદીઈ સુભવિચારી, સકલ મુનિ વંદીઈ કૃતિ વિચારી. (અન્ય ઢાલોની પહેલી પંક્તિ) ૨જી ઢાલ – ભાવના માલતી ચૂશીયે. ૧ અનિત્ય ભાવના – મૂઝમાં મૂઝમાં મેહમાં જીવ તું, ૨ અશરણ ભાવના– કે નવિ શરણું કે નવિ શરણું. ૩ સંસાર ભાવના – સર્વ સંસારના ભાવ તું, ૪ એકત્વ , – એ તું હિ આપ તું હિ ધાજી, ૫ અન્યત્વ ,, - ચેતના જાગિ સહચારિણી, ૬ અશુચિ , –માંસ મલ મૂત્ર રૂધિરે ભર્યો, આશ્રવ છે – જગ શુભાશુભ જેણે કમતતિ વેલિજે, ૮ તપ , - તાપે મણ ગલે જિમ માખણ, ૯ ધર્મ , - ધર્મથી જીવને જય હે, અંત - રાગ પરજી. ન્યાન નય માંહિં ત્રિભુવન રૂપે, જેણિ જિન દીઠે લાગે, અધે લેક છત્રીસ ન સમવડિ, ત્રીછો છલરી જાણી, ઉદ્ઘલેક મુદગ સમાણો, ધ્યાનઈ સકલ મુનિ આણે. મુનિ. ૪ (૧) મુ યુદ્ધવિજય પઠનાથ. પ.સ.૭-૧૨, જિનદત્ત સં. મુંબઈ પિ.૧૦ નં.૩. (૨) પ.સં.૩-૧૭, પાલણપુર સંધ ભં. દા.૪૭ ન.૩૨. (૩) સં.૧૭૭૦ આસાઢ સુ.૨, ૫.સં.૮-૧૦, હા.ભં. દા.૮૨ નં.૧૦૬. (૪) પ.સં.૨-૧૩, પાંચમી સુધી, અપૂર્ણ, અનંત ભં. નં.૨. (૫) લિ. રાજનગરમધ્યે શ્રાવિકા પાંખડી પઠનાથ ખંભાયત મળે. ૫.સં૧૧-૯, દે.લા. નં.૯૧૯-૪૫૫. (૬) સ.૧૭૬૨ માગસર શુ.૪ શુકે લ. સુખસાગર શિ. મહિમાસાગર. ૫.સં.૬, અભય. નં.૨૧૮૧. (૭) રત્ન. ભં. (૮) જેસ. ભં. [મુપુન્હસૂચી, લીહસુચી, ઉર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૬, ૩૯૯, ૪૧૧,૫૫૪, ૫૯૮)]. પ્રકાશિતઃ ૧. શલકાસંગ્રહ (ભી.મા.) ૨. સઝાય પદ સંગ્રહ. [૩. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ) વગેરે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy