________________
સફલચદ્ર ઉપાધ્યાય
[૨૦૨]
જૈન ગૂજર કવિએ : ૨
જે.વ. શ્રી પા(૬)લિપ્ત નગરે. ૫.સ.૯-૧૧, ધાઘા ભં. દા.૧૪ ન.૧૭. [મુપુઝૂડસૂચી, લી'હસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૯૫, ૧૪૭, ૨૪૬, ૨૦૧, ૨૭૪, ૪૩૨, ૫૦૧, ૫૧૬, ૫૪૨).
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ. [તથા અન્ય પૂજાસંગ્રહેામાં.] (૧૧૩૬) + એકવીસપ્રકારી પૂજા
દાહા.
આદિ -
-
પ્રણમું પ્રથમ જિદ્દને, ભગવતિ કર સુપસાય, પૂજા એકવીસ દ્રવ્ય શું, ભાવમંગલ ઉપાય. ન્હવણું વસ્ત્ર ચંદન કરી, કુસુમ વાસ પૂનાર, માલા અષ્ટમંગલ ભણી, દીપ ધૂપાક્ષત ધાર. ધર્મધ્વજ ચામર સહી, છત્રે મુકુટ વિશેષ, દ ણુ દર્શન દાખવે, નૈવેદ્ય ફલ સુગ્રહેશ. ગીત નમ્ર વાજિંત્ર શું, જન પૂજે જિન ઈંદ, કાઉસગ્ગધ્યાને જેણે કરી, પૂજા સફલ મુનિચંદ.
કળશ.
યુણિયા થુણિયો રે, પ્રભુ ચિત્ત અતરમે થુણીયા, ત્રણ ભુવનમાં નહીં તુજ તાલે, તે મેં મનમાં ધરિયા રે. પ્રભુ. ૧ એકશત પૉંચ કવિત કરી અનુપમ, તુજ ગુણ ગુથી ગુણીયા, ભવિક જીવ તુજ પૂજા કરતાં, દુરિતતાવ સવિ ટળિયા રે. પ્રભુ.ર એણીવિધ એકવીશ પૂજા કરતાં, શિવસુખફળ સહુ મળિયા, સકલ મુનીશ્વર કાઉસગ્ગન્યાને, ચિદાનંદ શુ ભળિયા રે. પ્રભુ. ૩ શ્રી તપગચ્છે દિનકર શે:ભે, વિજયદાન ગુરૂ ગુણિ, શ્રી હીરવિજય પ્રભુધ્યાને ધ્યાતાં, હેમહીરા જેમ જડિયે રે, પ્રભુ. ૪ [મુપુગૃહસૂચી, લી હુસૂચી.]
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ, [તથા અન્ય પૂજાસંગ્રહેામાં.] (૧૧૩૭) + માર ભાવના સઝાય
આદિ
અંત –
Jain Education International
*
૧
For Private & Personal Use Only
૨
પીઠિકા રાગ રામગિરિ,
વિમલકુલ કમલના હંસ તુ` જીવડા, ભાવના ભાવ તું જો વિચારી; જેણ નર મનુજગતિ રત્ન નવિ કૅલવ્યું, તિણિ નરનારિમણુ કાડિ
હારી વિ. ૧
ર
૪
www.jainelibrary.org