________________
સત્તરમી સદી.
[૨૦૧]
સકલચંદ્ર ઉપાધ્યાય
થણ થણયો રે પ્રભુ તું સુરપતિ જેમ યુણિયે, તીન ભુવન મનમોહન લોચન, પરમહર્ષ તબ જણિયે રે. પ્રભુ. ૧ એકશત આઠ કવિત નિત્ય અનુપમ, ગુણમણિ ગુંથી ગુણિયે, ભવિક જીવ તુમ થય થઈ કરતાં, દુરિત મિશ્યામતિ ખણિયે રે.
પ્રભુ. ૨ શ્રી તપગર-અંબરિ દિનકર સરિ, વિજયદાન ગુરૂ મુણિયે, જિન ગુરૂ સંધ ભગતિ કરી પસરી, કુમતિતિમિર સબ હણિયો
રે. પ્રભુ. ૩ ઈણી પરિ સત્તર ભેદ પૂજાવિધિ, શ્રાવકર્ક જિન ભણિયે, સકલ મુનસર કાઉસગ્ગ ધ્યાને, ચિંતવિ સબફલ ચણિયો રે.
પ્રભુ. ૪ (૧) લિ. પં. દેવેન સા વિમલચંદ પડનાર્થ શ્રી સૂરતિ મંદિરે સં. ૧૮૨૭ શ્રા.શુ.૮ ચંદ્ર. માણેક મુનિને એક ચોપડે. (૨) ૫.સં.૬-૧૧, હા.ભં. દા.૮૩ નં.૧૬૪. (૩) ટબા સહિત પ.સં.૧૯, વી.ઉ.ભં. દા.૧૭. (૪) પ.સં.૧૦-૧૩, વી.ઉ.ભ. દા.૧૭. (૫) ૫.સં.૮-૧૪, જે.એ.ઈ. ભં. નં.૧૩૩૬. (૬) ટબા સહિત સં.૧૮૩૭ પો.વ.૫ ૫. આણંદવિજૈ ઉત્તમસક લિ. મૂળની અંતે સં.૧૮૩૭ પ.વ.૩ શનિવારે. ૫.સં.૧૩, યશોવૃદ્ધિ. પ.૩૧. (૭) શ્રી પાટણ નગરે સં.૧૭૨૬ ચૈત્ર શુ.૧૫ મહે. લાવણ્યવિજય શિ. ઉ. લક્ષ્મીવિજયગણિ સતીર્થ પં. હું સવિજયગણિના પાન મહાનગર વાસ્તવ્ય સંધમુખ્ય સા. વલ્લભ સુતરત્ન સા. વીરદાસ પઠનાથ . એક ચેપડો, જશ. સં. (2) સંવત ૧૮૪ માહ સુદિ ૫ શનૌ ગાં. વડાવલી મધે પં. લલીતવિજયેન. પ.સં.૯-૧૬, જશ. સં. (૯) આગમ છે મહિમાવદ્ધનસૂરિ લ. પં. દેવરત્ન પ્રસાદેન. પ.ક્ર.૭૬થી ૮૪ પં.૧૩,પડે, પ્રકા.ભં. (૧૦) સં.૧૬૬૨ આ.રૂ.૯ નીલવાસ ગામે કીર્તિસાર શિ. જયસાર લિ. જય. નં.૧૧૪૨. (૧૧) લબ્ધિસાગર લિ. ૫.સં.૫, કૃપા. પિ.૫ર નં.૧૦૪૭. (૧૨) સં.૧૬૭૩ પિષ, ૫.સંક, કૃપા. પિ.૪૬ નં.૮૪૦. (૧૩) શ્રી સંભવનાથ પ્રસાદાત સં.૧૮૨૫ કા.વ.૧૦ શનિ શ્રી હરિપુરા મથે લિ. શ્રી હેમરાજ પઠનાર્થ શ્રી પાર્ધચંદ્રસૂરિગ છે. ૫.સં.૪–૧૩, વિરમ. લાય. (૧૪) સં.૧૮૭૫ આસો શુ.૨ શુક્રે લ. પં. હેતસાગરજી મુનિ લલિતસાગરજી પઠનાર્થ શ્રી સાગરગટે શ્રી શાંતિનાથ પ્રસાદાત સુમઈ બિંદરે લિ. પ.સં.૭-૧૦, ઘઘા ભં, દા.૧૦ નં.૪૧. (૧૫) સં.૧૯૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org