________________
સકલચંદ્ર ઉપાધ્યાય [૨૦૦] જૈન ગૂર્જર કવિએ ૨ પં. શ્રી કૃષ્ણસત્યેન ભૂપુરે સં.૧૮૪૬ પિ.વ.૮ શકે. પ.સં.૧૮-૧૩, જશ. સં. (૩) ૫.સં.૩ર-૧૧, સારી પ્રત, સંધ ભં, પાલણપુર દા.૪૭ નં.૨૩. (૪) ૫.સં.૨૮-૧૧, સીમંધર, દા.૨૨ નં.૯. (૫) વિજયાણંદસૂરિ શિ. ગ. શાંતિવિજય લ. ઠાકર માઈદાસ પઠનાથ. પ.સં. ૨૬-૧૦, હા. ભં. દા.૮૨ નં.૨૦૬. (૬) સં.૧૬૭૧ શ્રા.શુ.૧૩ લિ. સા કરમચંદ દરડા લિ. શ્રી વિજયગણિ વાચનાથ. પ.સં.૨૪-૧૩, હા.ભં. દા.૪૮ નં.૧૧૮. (૭) પ.સં.૧૬–૧૪, રત્ન. ભં. દા.૪૩ નં.૧૦૧. (૮) પ.સં.૨૮-૧૧, જૂની પ્રત, વ.રા. (૯) ૫.સં.૩૨–૧૧, . મ. સાગર ભં. પાટણ દા.૬ નં.૩૧. (૧૦) ખં. ભં. (૧૧) પ.સં.૨૫-૧૧, વિ.ધ.ભં. (૧૨) ઉદયપુર ગોડીજીને ભંડાર. (૧૩) સં.૧૬૯૨ વર્ષે પેષ્ઠ શુદિ પંચમ્યાં રવિવારેણ. પંડિતશ્રી કીર્તિવિજયગણિતત શિષ્ય મુનિ અમૃતવિજય પડનાર્થ શ્રી નવાનગરમંડન શ્રી આદિદેવ સુપસાથે પરોપકારાય શ્રી નવાનગર વાસ્તવ્ય શ્રી શ્રીમાલજ્ઞાતીય વસા વસ્તા સુત રાજધર તત લઘુભ્રાતા કષભદાસ. શુભં ભવતુ. તપાગચ્છાધિરાજ સકલભટ્ટારકભાલતિલકાયમાન ભૂપામિની સકલ ભટ્ટારકપુરંદરશ્રી વિજયદેવ સૂરીશ્વર પ્રભઃ તસ્ય ગણે મહેપાધ્યાય શ્રી નયવિજયગણિ તત શિષ્ય પંડિત શ્રી કીર્તિવિજય તત શિષ્ય ગણિ લબ્ધિવિજય તત્ શિષ્ય મુનિ હર્ષવિજયમુનિ અમૃતવિજય મુનિ વીમાવિજય સમસ્યાને વાચનાર્થ. પ.સં.૧૮-૧૭, માં, ભં. (૧૪) પ.સં.૧૮-૩૪, લી. ભં. (૧૫) પ.સં.૩૪-૮, મે. [લહસૂચી, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પુ. ૨૫૮, ૪૪૬).] (૧૧૩૫) + સત્તરભેદી પૂજા આદિ- અરિહંત મુખકજવાસિની, ભગવતિ ભારતી દેવિ, સમરિ પૂજાવિધિ ભણ, તુ મુખકજ સેવિ.
ગાહા. હવણ વિલેણ અંગમિ, ચબુજુઅલં ચ વાસપૂઆએ, પુફારોહણ માલા, રોહણું તહ વણયા રેહણું. ચુન્નારોહણ જિણj, ગવાણ (જઝયારેહણ) આહરણરહણું ચેવ, પુગિહ પુષ્કપગરં, આરતી મંગલપો . દીવો ધૂવખેવા, નેવજઝ સુફલાણ ઢોવણયં,
ગીયં નર્ટ વર્ઝ, પૂયાભેયા ઇમે સત્તર. અત – કળશ. ધનાશ્રી રાગેણ ગાયતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org