________________
સત્તરમી સદી
[૧૯] સકલચંદ્ર ઉપાધ્યાય ખેડાવારા મધે લિખિતં, પ.સં.૧૩-૧૭, પ્રકા.ભં. (૧૩) ઇતિ મૃગાવતી આખ્યાનું સમાપ્ત સં.૧૬૪૭ વર્ષે શ્રાવણ સુદિ ૧૦ ગુર માલવદેશે તાજપુર નગરે પંડિત ભી વીરવિમલગણિ ગ. દાનવિમલેન. પ.સં.૧૩-૧૩, ગુ. વિ. ભં. (૧૪) સં.૧૬૪૩ વષે વૈશાષ સુદિ ૮ દિને લ. સ્થભતીથે મહિપાલેન. પ.સં.૨પ-૧૧, લી.ભં. (૧૫) પ.સં.૧૧-૧૬, લીં.ભ. (૧૬) ગ્રંથાગ્ર ૭૨પ, પ્ર.કા.ભં. (૧૭) ડે. ભ. [આલિઈ ભા.૨, લી હસૂચી.] (૧૧૩૪) વાસુપૂજ્યજન પુણ્યપ્રકાશ રાસ [અથવા સ્તવન ૪૧ ઢાલ
૪૫૬ કડી ખંભાતમાં જુદાજુદા રાગમાં છે. આદિ- રાગ. ગુડી. દિઈ દિઈ દરીસન આપણું – એ ઢાલ.
ઋષભ અજિત સંભવ જિને, અભિનંદન સુમતી,
પદમપ્રભ સુપાસે બીહા, ચંદ્રપ્રભ સુવિધી. ૧ ત્રાટક - સુવિધિ શીતલ જિન શ્રેયાંસ, વાસુપૂજ્ય જિર્ણોદર,
નમો વિમલ અનત ધર્મો, શાંતિનાથ મુકુંદ રે. કુંથુ અરજિન મહિલા સુવત, નમો શ્રી નમિ નેમ રે,
પાસ જિનવર વીર જગગુરૂ, ત્રિવિધ ધરિ સમરેમિ રે. ૨ અ‘ત –
ઢાલ ૬૧ રાગ ધન્યાસી શ્રીમદાનંદવિમલેદુ ગુરૂ વંદી, પટિ તસ શ્રી વિજયદાનસુરે. તારા પતિ પ્રશને ફૂપલે વંદીઈ, હીરવિજય ગુરૂ સુગુણિપૂરે
શ્રી. ૪૫૩ સકલ મુનિ મૂષકરો સકલાસંયમધરો દિનકર શ્રી તપાગચ્છ કેરો, હીરવિજય ગુરૂરાજથી આજ જગિ કેઈ અધિઅકુ ન દીસઈ
અનેરા શ્રી. ૪૫૪ શ્રી વાસુપૂજય પૂણ્ય પ્રકાશો વસુ શ્રવણું હૃદયાબુજે જાવ સૂરે, સકલમુનિ ચિંતિઉ શ્રીસંઘ સંતિઉં નિર્મલો સુરભિ યમ જ ગિ
કપૂરે-શ્રી. ૪પપ નગર બાવતી જેણિ બહુ ધનવતી, જ્યતિ જિહાં થાંભણે
પાસના હે સતત ધરણે પદ્માવતી પૂજિત સકલ સિરિ સંઘ સુખ
વિજય લાહે શ્રી. ૪૫૬ (૧) પ.સં.રર-૧૩, ખેડા ભ. દા.૭ નં.૮૦. (૨) લિ. પં. રંગવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org