________________
સત્તરમી સદી
અત –
133
૧૩
[૧૯૩]
ચુપે.
શ્રી મહાવીર સાહસ ગણુધાર, તાસ પરંપર આવ્યા સાર, વડતપગચ્છનાયક મુનિય૬, શ્રી પૂજ્ય પાસચંદસૂરિ,
૪૫
Jain Education International
વચ્છરાજ
૫૦
તાસ પટાધર અધિક જગીસ, શ્રી સમરચ'દ સૂરીદ સુણીસ. તાસ પાટિ પ્રભાવક ભલા, શ્રી રાજચંદસૂરિ ચડતી કલા. ૪૬ શ્રી સમર દસૂરિ સીસ પવિત્ર, વાચક શ્રી રત્નચરિત્ર, તાસ સીસિ રચી ચુપઈ, ગુરૂપ્રસાદિ પૂરી થઇ. ગુરૂપ્રસાદિ ટલ અનાંન, ગુરૂપ્રસાદિ જગિ બહુમાંન, ગુરૂપ્રસાદિ સંકટ દૂર, ગુરૂપ્રસાદિ મહિમા ભરપૂર. ગુરૂ દીવઉ ગુરૂ તારણહાર, ગુરૂ છઈ ત્રિભુવનનુ દિનકાર, વાધઇ ચંદ્ર થીકી જિમ વૈલિ, તિમ ગુરૂથી વાંણી રસકેલિ. ૪૯ ત્ર'ખાવતી નગરી સુખવાસ, થ ભણુ શ્રી નવપલ્લવ પાસ, તાસ પ્રસાદિ રચી ચુસાલ, શ્રી સમક્તિગુણુ કથા રસાલ. ગ્રંથિ કહી કથા કેલવી, કહિઉ ઉષ્ટ અધિકઉ મેલવી, દૂષણ લાગું તે સંધ સાખિ, ખમાવ′ ચોખું ચિતિ રાખી. ૫૧ આધઉ પાછઉ અક્ષર જેહ, મિલતુ... જોતાં નાવઈ તેહ, રચિયા ઢાંમિ સાધી કવિ, કર જોડી વિ ભાખઇ દૂ. પર નવનવ રસ ઉત્તમ નવખંડ, સમતિ ગુણુ રચીયા અખંડ, ભણુઈ ગુણઈ સુષુપ્તે સહઈ, ઋષિ વૃદ્ધિ સુખ તે નર લઈ, ૫૩ ચંદ સૂર મેદની આકાસ, સુરગિરિ ધ્રુ તારણે સુવિકાસ, વત્તઇ અવિચલ એહ જિહાં જગઈ, એહ પ્રબંધ જયુ તિહાં લગ૪. ૫૪ સંવત સાલ અઈતાલા તણ, માધ માસ અતિ રલીયામણુ, ઊજલિ ખિ પ`મિ ગુરૂવારિ, સિધિ યોગ શુભ મનૂત્ત સાર. ૫૫ સમકિતકૌમુદી ગ્રંથ નિહાલિ, એહ ચુપ′ કીધી સુવિશાળ, એહ માંહિ અણુમિલતુ જેય, સેાધી સુધઉ કરિયા તૈય. કાવ્ય શ્ર્લાક દૂહા ચુપઇ, વસ્તુ છંદ સર્વિ એકઈ થઈ, ચૌદસઈ ચુરાસી હેાઇ, એહ ચઉપષ્ટની સંખ્યા જોઇ. સમકિત સહિત જિનભાષિત ધમ્મ, આચરતાં હુઈ શિવપદશમ, ઋષિ વછરાજ કહિ આણુંદ આણુ, નવખંડ ઊપરિ ચૂલિકા ન છુિં. ૫૮
For Private & Personal Use Only
४७
૪૮
૫
૫૭
www.jainelibrary.org