SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૨] જૈન ગૂજરૃર કવિએ : ૨ પાવનકરણ એ કરણુ ગત જેહનઇં, શરણિ ભવન્તમણિ એ વારવાર', સર્વ વિધતાંહર હિતકર શિવકર, ગુણુકર પ્રવર જેહમાં વિચાર”, નાગરચિતિ હુઇ સ્વાદના આગર, કૈવલ અમિઇ મઈ સુખપ્રચાર. ગ્રામ ઘનદીપિકા માંહિ ઉચ્છાહ સ્યૂ', વિરચિત ચરિત શ્રીદત્ત કેર, જ્યોતિ તારાગણુ ચંદ્ર રવિમંડલ, ભૂ અનઇ જિહા લગ” સુમેરૂ. સંવત શાંતિષ્ઠિત એકતાલઈ ચિ, માસ દીપાલિકા દ્વિતીય પક્ષ, વચ્છરાજ દિવસિ ધનતેરસિ પૂરણ મનરસિં, વાર તે વાણી ણિ દક્ષ. ૨૩૦ (૧) વૈરાગ્ય રંગ વિષયે. ૫.સ.૧૩, વી..ભ, દા.૧૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૬૪,] ૫૪૪, વચ્છરાજ(પાચન્દ્રસૂરિ-સમરચંદસૂરિ-રત્નચંદચારિત્ર) શિ.) આ કવિએ શ્લેકબદ્ધ ‘શાંતિનાથ ચરિત્ર' રચેલ છે. જુએ નાગપુરીય તપાગચ્છની પદ્માવલિ, રાજચંદ્રસૂરિના મથાળા નીચે. (૧૧૩૧) સમ્યકત્વ કૌમુદી રાસ ૧૪૮૪ કડી ર.સ.૧૬૪૨ માઘ શુદિ પ ગુરુ ત્રંબાવતી (ખંભાત)માં આદિ વસ્તુ છંદ વીર જિવર વીર જિષ્ણુવર સુગુણુ ભંડાર સર્વ સંધ કલ્યાણકર, જાસુ તિર્થં જયવંત ાગઇ, મનવ`છિત ફલ તે લહઈ, જય જીવ તસુ ચરણ લાગઇ, અકલ રૂપ તિહુયતિલઉ, ત્રિભુવનુ આધાર, ચીસ જિનપતિ નમું, જિમ લહઉ હું અપાર. વડ તપાગષ્ઠિ વડતપાગચ્છિ શ્રી પાસચદસૂરીસર તસુ પય પ્રણમી હું ર્ચ, સરસ સાર સંબંધ શ્રી સમાત ગુણ કામુઠ્ઠી, વિમલકથા પ્રબંધ ચઉપઈ. ગૌતમ ગણધરનઉ લ્યઉ નામ, શ્રી ચણુચંદ ગુરૂ કરૂ... પ્રણામ, બસ પસાંઇ અવિચળ સુધિ, સીઝ સબલી વતિ સિદ્ધિં, ૩ કહઉ સમકિત કૌમુદી વૃત્તાંત, અણુ ઇિ સાંભલિયેા સંત, સમકિત ધરતાં સુશ્રુતાં થાઇ, પાવ સવે તે દુર પલાઇ. ૪ Jain Education International .. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy