SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૧] અજ્ઞાત [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.ર૬૭-૬૮, ભા.૩ પૃ.૭૬૫.] ૫૪૩. અજ્ઞાત (૧૧૩૦) શ્રીદત્તને રાસ ૨૩૦ કડી ૨.સં.૧૬૪૧ ધનતેરસ [બુધ ] ઘણુદીપિકા-ગણદેવીમાં આદિ-મંગલ મંગલ કરણ સિદ્ધાય. એ વીરહ વીર તણા રખવાલિ કે સુવચન-સંપદ-દાયકા એ સુંદર સુંદર રૂપની આલિ કે મંગલકરણ સિદ્ધાયકા એ. ૧ ફૂટેક સિદ્ધાયગ વર મંગલકરણ જાહરણું કવિ તણી, વૈરાગ્ય રંગહ રાસ રચતાં આસ પૂરે મન તણું. વૈરાગ્યકારણ પાપવારણ સાંભલું સદૂ કે જના, આલસ ઇડી સંવર મંડી તે કથાનક એકમના. છવહ છવહ સયલ સંસારમાં એ બહુ ભમઈ (૨) કરમસંગિ કિ, કાલ અનંત વલીવલી એ, છૂટઈ એ (૨) નહિ કેઈ લોક કે જીવહ સયલ સંસારમાં એ. ૩ સંસારમાં જીવ કરમ કારણિ પિતા પુત્રહ અવતરમાં, જે પૂત્ર હુઈ તે પિતા થાઈ નારિ ઉદરિ પ્રોઉ ધરઈ. જે સુતા નારી જણણિ સીરી તેહ સ્યુ વલી સ્ત્રીપણું, ઈમ જીવ જગ માંહિ ફરઈ ભવિભવિ કરમિ ઈહ ભયિ અતિ ઘણું, શ્રીદત્ત શ્રીદત્ત જિમ કરમઈ કરી એ વીતક વીતક અપાર કે ભોગવિ દૂઉ કેવલી એ, તરીઉ (૨) ભવજલપાર કે શ્રીદત્ત જિમ કરમઈ કરી. ૫ શ્રીદત્ત તે કિમ હુઉ હુઉ કરમાઈ કવણ ખેત્ર કુણુ ઠામ એ, કુણ તાત માડી સુ વાત તેહની, સુણ અતિ અભિરામૂ એ. તહ ચરિત્ર જાંણ ભાવ આંણુ, પ્રાણું ધરમડ સ્યુ રમુ, ક્રોધ લોભ માન અતીવ માયા, મન વચ કાયાથી ગમુ. ૬ અંત – - રાગ ધન્યાસી ઢાલ ૨૧ શ્રીદત્તચરિત વરભાવ સ્યુ રચિત એ ખચિત વૈરાગ્યરયણે સુસાર જે સુણઈ નારિનર મન કરી તતપર અજર અમર લહિ પદ - ઉદાર, ૨૭ શ્રીદત્ત. પાપનું નાસન પૂન્યનું વાસન આસન દેઈ ભવજલધિ પાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy