________________
[૧૯૦]
જૈન ગૂર્જર કવિએ : ૨
૬૨૭
૬૮
તસ પાટિ સદા ઉદયવંતા રે, સૂરિશ્રી ધસમ્રુત્તિ જયવંતા. ૨૬ તસ ગભૂિષણુ ભાણુ રે, જંગ મહિમાવંત સુજાણુ, શ્રી હેમશીલ મુનિરાય રૈ, વરવાચક વંશ સુહાયા. તસ સીસ ભણુ વિજયશીલ રે, રાસ સુષુતા લહી લીલ, સંવર સાલ એકતાલઈ રે, ભાદ્રા વિદ વરસાલિ. ઇગ્યારસ સુકરવારે રે, શ્રી શીતલજિન આધારઈ. (?)લાવલિપુર ચઉમાસિ રે, રાસ રચીઉં મનિ ઉહ્લાસિ. ૬૨૯ કવીયણુ હાજો સુપ્રસંત રે, સુઇ એક વલી વચન રે, કહિંઉ' અધિકઉ ઉછઉં. જેહ રે, ભણી ખરૂ કરી સદ્ન તેહ. ૬૩૦ ચકકેસરિ દૈવિ સાનિદ્ધિ રે, ઊપજઈ વર ઉત્તમ ખ્રુદ્ધિ, પભણુતાં રાસ રસાલ રૈ, હુઇ ઋદ્ધિ વૃદ્ધિ સુવિશાલ. (૧) લ.વા. વિજયમૂર્ત્તિગણુિના સ’.૧૬૭૬ દ્દિશ્રા.વદ ૪ બુધ્ધે લ. વણથલી ગ્રામે સ્વવાચનાય. ૫.૪.૧થી ૧૩ ૫.૨૧, દે.લા.પુ.લા. નં.૧૧૦૦
૬૩૧
૪૬.
ધર્મરત્ન
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૭૭૪-૭૫.]
૫૪૨. ધર્મરત્ન (ખ. જિનમાણિકયસૂરિ-માણિકથમ`દિર-કલ્યાણુધીરશિ.) (૧૧૨૮) જયવિજય ચોપાઈ ૨.સ.૧૬૪૧ વિજયાદશમી સિતવાર આગરામાં
અંત – ખરતરગચ્છિ ઉદાર, ચેાપડા સાષિ શૃંગાર
પાટ ત્રેવીસમઈ રાજઈ, શ્રી જિનમાણિકર ગાજઇ, સીસ તેહનઉ સુંદર ગુણ ગણિ માણિકમદિર. શ્રી કલ્યાણધીર વાચક, નામઈ નાસએ પાતક સીસ તાસ વર ભાઈ ધરમરતન ગુણ ગાવઈ. શ્રી જિનચંદ્રસૂરિ રાજઇ કથા કહી સુષ કાજઈ સવત સસિલા માનઇ ઈંગતાલઈ સુય પ્રધાન) આસ માસ ઊદારઇ વિજયદશમી તિવારઈ
આગરા તયર મઝારઈ સારદ તઈ આધારઈ (૧) ૫.સ.૨૩, કૃપા. પે.૪૫ ત`.૭૮૧. (૨) વિધ,ભર (૧૧૨૯) તેર કાઠિયા સઝાય
Jain Education International
૪૦
૪૩
For Private & Personal Use Only
૪૨
૪૩
(૧) પ.સં.૨-૧૭, હા.ભ’. દા.૮૨ નં.૫૦. (ઋષિકત્તા રાસને અંત)
૪૪
www.jainelibrary.org